________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ટળતી નથી તેથી તેઓ કચ કર્મો કરતા છતા બંધાય છે. જેનશા જ
ણાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને સ્વાધિકાર હાલમાં કર્મયોગી- કર્તવ્ય કાર્યોને કરે. જેમાંથી આત્મજ્ઞાન ટાળવા એની અત્યંત લાગ્યું ત્યારથી તેઓની પ્રવૃત્તિ માર્ગમાં આસક્તિ વધી આવશ્યક્તા. અને તેથી તેઓ પરસ્પરમાં મતામત કરી ગ૭ સંપ
દાય કલેશથી ક્ષીણ થયા. અમે અમારા બનાવેલા અન્ય ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત મહત્તા જણવી છે તેવડે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિરાસકિતથી કર્તવ્ય કાર્યો કરવાની શકિત પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનથી ગૃહસ્થોને ડરવાને કંઈ અધ્યાત્મજ્ઞાનના પ્રો લખવાની જરૂર નથી પરંતુ અધ્યાત્મજ્ઞાનના ગ્રન્થ વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શુષ્ક નિવૃત્તિને ત્યાગ કરી ધર્મ પ્રવૃત્તિ કરવા તે માટે અધ્યાત્મ ગ્રન્થોની રચના કરવામાં આવી છે. અધ્યાત્મજ્ઞાન થયા પછી નિરાસક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સ્વાધિકાર સર્વ કાર્યો કરતાં છતાં મુક્તતા પ્રાપ્ત કરી શકાય છે. હાલમાં જૈનશાસ્ત્રનું અધ્યયન કરીને ગૃહરમાં અને ત્યાગીઓમાં અનેક કમગીશ્વર પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. કર્મયેગીઓ પ્રગટયા વિના ફક્ત કર્મગના ગ્રન્થથી કંઈ દેશ, સમાજ સંઘની ઉન્નતિ થઈ શકતી નથી. માટે હાલમાં ક્રિયે દ્ધારકની અથત મહા કમગીઓ પ્રગટાવવાની જરૂર છે કે જે સર્વ શુભ ધર્મ પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરે. સર્વ પ્રકારનાં કાર્યોમાં જે પાછી પાની કરતા નથી તે સત્ય કર્મયોગી
ઓ છે. પાંચે ઇન્દ્રિયોના શુભાશુભ ભાવમાં ન લેપાતાં સત્ય કર્મચાગી. જે નિરાકતપણે સફરજને અદા કરે છે તે સત્ય એનાં લક્ષણ, કર્મયોગી છે. શ્રી મહાવીરસ્વામીના સમયમાં ગૃહ
સ્થાવાસમાં શ્રેણિક ચેટક રાજા વગેરે સત્યકર્મ ગીએ હતા. શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેણિક રાજા અને ચેડા રાજાનું મહા યુદ્ધ થયું હતું તેમાં ચેડા મહારાજા કર્મયોગી હતા. તેમની સાથે દે લડવા આવ્યા હતા તે પણ પિતાના ક્ષાત્ર ધર્મના અનુસાર નિરાસકિતથી યુદ્ધ કરકરવામાં પાછા પડયા નહોતા. પરમ જૈન ચેડા મહારાજાએ વ્યાવહારિક કાગને સારી રીતે બજાવ્યું હતું. જન ચેટકરાજા વગેરે જૈન રાજાએ ક્ષાત્ર કર્મથી ભ્રષ્ટ થયા નહોતા. જૈન ખારવેલ રાજાએ, સંપ્રતિ રાજાએ, કુમારપાલ રાજાએ, વિમલશાહ દંડ નાયકે વગેરે જૈન ક્ષત્રિએ અને ધન્નાશાહ તથા શ્રી મહાવીરના શ્રાવકે આનંદાદિક વૈશ્યએ વૈશ્ય ધમની ફરજ બજાવવામાં કંઈ બાકી રાખ્યું હતું. જે મનુષ્ય જ્ઞાનબળ. વિદ્યાબલ, શારી
For Private And Personal Use Only