________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું છે. તે જૈનેના ઋષભદેવ નથી. જેનશાસ્ત્રદષ્ટિએ તો તે ભાગવતમાં કથેલા ઋષભદેવ તે પુરાણના કપિત દેવ છે તેની સાથે જેને કંઈ પણ સંબંધ નથી. મન્વતની ચાદ ચોકડીઓ વગેરે લાખે કરે ચોકડી જેમાં સમાઈ જાય છે એવા એક સાગરોપમને કાળ છે. આજથી કોડા કડી સાગરેપમ પૂર્વે થએલ શ્રી ઋષભદેવે કર્મભૂમિમાં કર્મ પ્રધાન ધર્મ પ્રવર્તાવ્યો છે. કર્મને અર્થ ધર્યું પ્રવૃત્તિ લેવી. શ્રી કલ્પ સૂત્રમાં શ્રી ઋષભદેવને અધિકાર આવે છે તેમાં નીચે પ્રમાણે વર્ણન છે.
उसभणं अरत्हा कोसलिए दरके दरके पइन्ने पडिरुवे आ. लोणे भदए विणीए वीसंपुव्वसयसहस्साई कुमारवासमझे वसि त्ता तेवठिपुटवसहस्लाइं रज्जवालमज्झे वसमाणे लेहाइयाओ ग. णियपहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तारिंकलाओ चउस ठिमाहलागुणे सिप्पसयंच कम्माणं तिन्निविपयाहियाए उवदिર૬ (૨) પુરાણં નાણા સમિતિ | અર્ધન કેશલિક ઋષભે વીશ લાખ પૂર્વ વર્ષ, કુમારાવસ્થામાં ગાળ્યાં અને ત્રેસઠલાખ પૂર્વ રાજ્યાવસ્થામાં વસ્યા. અને તેમણે લેખાદિક ગણિત પ્રધાન બહાર કલાને ઉપદેશ કર્યો. લોકોને બહોતેર કળાએ શિખવી. બહોતેર કલાનાં નીચે પ્રમાણે નામ છે. ૧ લિખિત, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાઘ, ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જ્યોતિ, ૮ છન્દ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરૂક્ત, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ ગજતુરગારોહણ, ૧૭-૧૮ તે બેની શિક્ષા, ૧૮ શસ્ત્રાભ્યાસ, ૨૦ રસ, ૨૧ મંત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ ૨૪ અન્ય, ૨૫ ગધવાદ, ૨૬ પ્રાકૃત, ૨૭ સંસ્કૃત, ૨૮ પિશાચી, ૨૮ અપભ્રંશ, ૩૦ સ્મૃતિ, ૩૧ પુરાણ, ૩૨ વિધિ, ૩૩ સિદ્ધાન્ત, ૩૪ તર્ક, ૩૫ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૮ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન (સાયન્સ વિદ્યા) ૪ર આચાર્ય વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિધાનુવાદ દર્શન, ૪૬ સંસ્કાર, ૪૭ ધૂર્ત સંબક, ૪૮ મણિકર્મ, ૪૮ તરુચિકિત્સા, ૫૦ ખેચરી, ૫૧ અમર, ૫ર ઈન્દ્રજાલ, ૫૩ પત્નીભકિન, ૫૪ યત્રક, પપ રસવતી, ૫૬ સર્વકરણ, ૫૭ પ્રાસાદલક્ષ, ૫૮ પણ, પદ ચિત્રપલ, ૬૦ લેપ, ૬૧ ચર્મકર્મ, ૬૨ પત્રછેદ, ૬૩ નખ છેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ, ૬૬ કાષ્ટઘટન, ૬૭ દેશ ભાષા ૬૮ ગારૂડવિધા, ૧૮ કપાંગ ૭૦ ધાતુકર્મ, ૭૧ કેવલિવિધિ, ૭૨ શકુનરૂત, એ પ્રમાણે શ્રી કાશ્યપ શ્રી ઋષભદેવે પુરૂષની બહેનતેર કલા શિખવી, હંસલિપિ વગેરે અઢાર લિપિયાનું જ્ઞાન શ્રી ઋષભદેવે જમણ હસ્તથી બ્રાહ્મીને આપ્યું તથા ડાબાં હસ્તથી
For Private And Personal Use Only