________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૬૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પૂર્ણશ્રદ્ધાવડે ધર્મયાગ્યકર્તવ્યકાર્યો કરવાથી અંતે પરમ શાન્તિ પ્રાપ્ત થવાની છે એમ નિશ્ચય કર. ધર્મયાગ્યકર્તવ્યકર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અષ્ટકર્મીને નાશ થાય છે. કર્મમાં પ્રવૃત્ત થયા વિના હારા છુટકે થવાના નથી. અક્રિયદાના અધિકાર પ્રાપ્ત થયા વિના કદાપિ કર્મયાગથી મુક્ત થઇ શકાય તેમ નથી. બ્રાહ્મણ્ણાએ, ક્ષત્રિયાએ, વૈશ્વે એ, અને શૂદ્રેએ ગુણકર્માનુસાર કર્મોના વ્યવસ્થિત સંબધન સાચવ્યે તથા ધાર્મિકકર્માના વ્યવસ્થિત સંબંધ ન સાચબ્યા તેથી ચારેવ ની પડતી થઇ, તથા ત્યાગી મહાત્માઓએ ધામિકકર્તવ્યકાર્યોના પ્રવૃત્તિસંબંધ જે સ્વાધિકાર હતા તે ન સાચવ્યે તેથી વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ. આર્ચીને પુનઃ ઉયરૂપ સૂર્યના ઉદય થાએ. વિશ્વવતિસર્વમનુષ્ય અનન્તસુખમયપ્રભુજીવનની પ્રાપ્તિ કરો. અનન્તસુખમય પ્રભુમયજીવન કરવાને સ્વાધિકારે કાર્ય કર્યાં કર. કથની કરવાથી કંઇ વળ વાતું નથી. હવે તે જાગ્રત થઈ કાર્ય કર્યાં કર. આત્મામાં સ્વર્ગ, અને આત્મામાં મુક્તિ છે. આત્મસ્વાત ંત્ર્યને પ્રાપ્ત કર અને સવપ્રકારના દુઃખાના નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કર્તવ્યકાર્ય કર કે જેથી સર્વ પ્રકારનાં શુભ મંગલાને તું સ્વામી અની શકે. સર્વ પ્રકારના ધર્મોના સાર એ છે કે કર્તવ્યકર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મયોગની દશા પૂર્ણ થયા પશ્ચાત્ સમતાયેાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિચાગ્ય કર્મીને છેવટે કરવાયેાગ્ય છે. કર્મયોગની પરિપકવદશા થતાં પિરપૂર્ણ સમતાયાગની સિદ્ધિ થાય છે. વિશ્વવતિસર્વ મનુષ્યા આત્માની અનન્તજ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરેા.
અવતરણ:--કર્મયોગગ્રન્થની સમાપ્તિ માટે ચરમમંગલપૂર્વક તે ગ્રન્થકર્યાની સાલ વગેરેનું નિવેદન કરે છે.
જોશે.
खदीपाङ्गधरायुक्ते - विक्रमाब्दे सितेदले
૧ ૨ ૩
For Private And Personal Use Only