________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૬ જટાધારી હોય, મુંડી હેય, શિખાધારી હોય, ત્યાગી હોય, ગી હોય અને કેાઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાએને અવલંબીને કર્મબંધનથી મૂકાય છે. ઉપર્યુક્તકર્મવેગને જે શ્રદ્ધાભક્તિ અવલંબીને કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સર્વકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદ પ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મગ્ય કર્મોને હે આત્માનું સેવ! એજ તને કર્તવ્યશિક્ષા છે.
વિવેચન-જીવન્મુક્ત મહાગીની સામ્યભાવની ચરમમાં ચરમ દશા સંબંધી ઉપર્યુક્ત કલેકભાવાર્થ અવબોધવે. માટે સામ્યભાવની પૂર્ણદશા પ્રાપ્ત થયા વિના ઈતસ્તતે ભ્રષ્ટ થવાની મૂર્ખતા કરવી નહીં. જેને ગની પરિપકવદશાએ કર્મોમાં અને અકર્મોમાં સમતા આવી છે એવા કમેગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનગની પરિપકવદશા થતાં સર્વકર્તવ્યકર્મોમાં અને અકમેંમાં શુભાશુભ પરિણામ રહેતું નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતા ગી ખરેખર સર્વાગીઓમાં મહાનું છે. અન્તમુહૂતમાં સમતાગી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સમતાવંત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કેઈ યેગા નથી. અએવ સમતાવંત યેગીની કઈ તુલના કરવાને શક્તિમાન નથી. શરીરમાં, વાણીમાં તથા શુભાશુભ અન્ય સર્વપદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રકટી છે તેને કર્તવ્યપ્રવૃત્તિનું કંઈ પ્રજન રહેતું નથી. તથાપિ તે સમતાયેગી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતો નથી, પરંતુ પ્રારબ્ધકર્મો કે જે ભેગાવ્યા વિના કદાપિ છૂટતાં નથી તેના પેગેકરે છે. શુભાશુભ કર્મ ભેગવવામાં જે નિરાસક્ત બન્યું છે એ કગી સમતા યોગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકર્મોમાં રમતાભાવ પ્રગટતાંની સાથે બનેનું ભક્નત્વ રહેતું નથી અને તેમજ તેમાં કર્તુત્વાધ્યાય પણ રહેતો નથી. અનેક જન્મના સંસ્કારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે, સમતાયેગી શાતામાં અને અશાતા વેદનીયમાં સમભાવી બનીને આત્માના અનન્ત આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમાં ઘેરાયલે રહીને તે પ્રારબ્ધ કમપ્રેરિત બની કિયાઓને કરે છે. ધર્મકિયાનું ફલ સામ્યભાવ છે એમ
For Private And Personal Use Only