________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
અધ્યાત્મ મહાવીર સમરવીર નૃપને બોધ:
પ્રભુ મહાવીરદેવે સિંધુ દેશના સમરવીર રાજાને પ્રતિબોધ આપે, કે જે પોતાના પૂર્વગૃહાવાસ સંબંધથી શ્વસુર થતા હતા. સિંધુ દેશના ત્યાગી ઋષિઓને પ્રભુએ ઉપદેશ આપે કે, “આત્મપેઠે સર્વ જીવોને દેખે. સર્વ જી પર દયાભાવ ધારણ કરો. સત્ય જીવનથી જીવે. અ૯પ દેષ અને મહા ધર્માર્થે આજીવિકાદિ કર્મો કરે. સુધારૂપ અગ્નિમાં ભક્ષ્ય ભોજનરૂપ હવિને હેમો. નિર્ણય જીવન ગાળે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. સત્યથી ભય ન પામો. અસત્યથી ભય પામે. આત્મા ધારે તે કરી શકે છે. હૃદયની શુદ્ધિ
જ્યાં છે ત્યાં મારે પ્રકાશ પડે છે. શરીરને વસ્ત્ર પ્રમાણે ઉપચગી માને. ત્યાગીઓનું જીવન સર્વ વિશ્વના હિતાર્થે છે. રાજાઓ અને પ્રજાઓના શાસક ખરા ત્યાગીએ છે. અદશ્ય તત્ત્વોના વાદવિવાદમાં મતભેદથી જીવન કલુષિત ન કરે, પણ જે જે સમજાય તે માનો અને જે મારો ઉપદેશ ન સમજાય તેમાં મધ્યસ્થ રહી પ્રવર્તી એટલે આવરણે ટળતાં જે જે ન સમજાતું હશે તે સમજાશે. વિશ્વના જીવોને ઉપયોગી થાય એવા કર્મો કરો. સર્વ કર્તવ્ય કરતી વખતે સાધ્યભાવને ઉપગ ન ચૂકે અને ખેદ, ભય, લજજા, ક્ષુદ્રતાને ત્યાગ કરો. અનાદિક શક્ય પદાર્થોથી આજીવિકા ચલાવે. સાત્વિક આહારથી પવિત્ર જીવન ગાળે. સાત્ત્વિક જ્ઞાનથી આગળ શુદ્ધાત્મજ્ઞાન પ્રગટ કરે. પ્રકૃતિનો અધ્યાસ પિતાના ઉપર તથા અન્યાત્માઓ ઉપર કરીને આત્માઓમાં પ્રકૃતિના ગુણદોષોને દેખવાની ભ્રાંતિ દૂર કરો. મારી અનંત
તિની સાથે તમારા સ્વરૂપની અભેદતા અનુભવે. પ્રકૃતિને ગુણદોમાં આત્માને આરોપ ન કરો. એવી તમારી દઢતા થતાં તમે મને સર્વ વિશ્વમાં પરબ્રહ્મરૂપ દેખી, નિલય થઈ પ્રવર્તશે. અનેક ધર્મોની વિવિધતા અને ઉપયોગિતા તરફ લક્ષ રાખે અને અભેદભાવરૂપ જૈનધર્મની મહત્તા સમજો. તમે
For Private And Personal Use Only