________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
વધાર્યો છે. પ્રભેા ! અમેએ અનેક કેવળજ્ઞાનીઓના મુખથી પૂર્વના અનેક જન્મેામાં આપ પરમેશ્વર મહાવીરદેવ તરીકે પ્રગટવાના છે એમ જાણ્યું હતું અને તે તે લવામાં આપનાં દન માટે ઇચ્છા કરી હતી તે આજ ફળી છે. આપ સ્વયંભૂ વીરદેવ મળ્યાથી હવે તપ જપ સાધના ફળ્યાં છે. હે પ્રભા ! અમારી વંશપર'પરા અનાદિકાળથી જૈનધમ પાળતી આવી છે અને અમે પણ જૈનધર્મ પાળીએ છીએ અને તેથી આપની સૂક્ષ્મ લેાકમાં અને સ્થૂલ લેાકમાં પ્રાપ્તિ થઈ છે. દેહ-પ્રાણને વિયેાગ છતાં આપ આત્મમહાવીર ચિદાનંદ્વ અવિયેાગી છે.’ એ પ્રમાણે બ્રાહ્મણાએ પરબ્રહ્મ મહાવીર પ્રભુની સ્તુતિ કરી.
પરમેશ્વર મહાવીરદેવે ભક્ત બ્રાહ્મણાને કહ્યુ` કે, ‘તમેા દયારૂપ યજ્ઞ કરી. સત્યરૂપ, અસ્તેયરૂપ બ્રહ્મચર્ય રૂપ અને અમૂર્છારૂપ યજ્ઞ કરો. સ^વાસનારહિત થઈ ક વ્યકમ કરવારૂપ યજ્ઞ કરો. સંયમરૂપ યજ્ઞ કરે. તપરૂપ યજ્ઞ કરે. ધર્મશાસ્ત્રાના પઠનપાર્ટનરૂપ યજ્ઞ કરેા. નામરૂપ અને મેહનો ત્યાગ કરીને આત્મવનરૂપ યજ્ઞ કરે. જરૂપ યજ્ઞ કરે. જ્ઞાનરૂપ, ભક્તિરૂપ, ઉપાસનારૂપ યજ્ઞ કરો. વાસનારૂપ પશુઓને આત્મજ્ઞાનાગ્નિમાં હામી દો. વૈરાગ્ય–દાન-દમરૂપ યજ્ઞ કરો. સ ક બ્યકાર્યો કરવા છતાં નિલે પ રહેવારૂપ યજ્ઞ કરો. સર્વ શુભાશુભ કપાયેલા ભાવેામાંથી શુભાશુભ બુદ્ધિ દૂર કરીને સમભાવરૂપ યજ્ઞ કરે, અને આત્મા તે જ મહાવીરદેવ છે અને તે અનંત ભાવ-ગુણ-પર્યાયરૂપ યજ્ઞમય છે એવા નિશ્ચય કરેા. બ્રહ્મ એ જ હું છું અને તેમાં જેનું મન છે અને જે બ્રહ્મભાવ પામીને વર્તે છે તે બ્રાહ્મણ છે અને જે અશુભ રાગદ્વેષાદિક દુષ્ટ શત્રુઓને હણે છે તે ક્ષત્રિય છે, એમ અધ્યાત્મદૃષ્ટિથી જાણે.
મનને આત્મસન્મુખ કરી અને બાહ્યમાં થતા સંકલ્પવિકલ્પથી રહિત જેટલા કાળ સુધી થશેા તેટલા કાળ સુધી તમે મારાથી અભેદ્ય અને અદ્ભુતજ્ઞાનમય આત્મિક જીવનસમાધિને
For Private And Personal Use Only