________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચકૌશિકના ઉપસંગ
૩
હે પ્રભુ મહાવીર ભગવાન ! આપમાં જ હું મારી સર્વ વૃત્તિઓને સમપુ` છું. હું આપના સ્વરૂપમાં લીન થાઉં છુ, આપની ભક્તિ તે જ મારુ જીવન છે એમ અનુભવુ છુ. મૃત્યુના છેલ્લા શ્વાસેશ્વાસ પયત આપને દેખું' એ જ મારી પ્રાર્થના કબૂલ રાખા. વિશ્વના માલિક એવા આપનું શરણ તે જ મારુ કન્યકમ છે, પ્રભુ મહાવીર ભગવાન હું ચ'ડકૌશિક ! તારામાં શ્રદ્ધા, પ્રેમ, ભક્તિ જાગ્રત થયાં છે, તને આત્માની શ્રદ્ધા થઈ છે. મહુમમત્વ તારું ટળવા માંડયું છે. તારુ શરીર ન છૂટે ત્યાં સુધી હું તારી પાસે રહીશ. હવે તુ નિર્ભય થા, આત્મમહાવીર તરફ ઉપયેગ રાખ અને શરીર છતાં પેાતાના આત્માને અશરીરી ઢેખ અને એવા દૃઢ નિશ્ચયમાં રહે. આત્માનું મરણુ નથી. શ્વેતુ-પ્રાણના આત્માની સાથેના વિવેગ તે મરણ છે.
ચડકૌશિક : પ્રભુ મહાવીર ભગવાન ! મને આત્માનુ સ્વરૂપ સમજાવે. દેહથી આત્મા જુકી પડચા ખાઇ આત્મા કઈ કઈ ગતિમાં જાય છે? આભાની સાથે શું શું જાય છે? આત્માની સાથે મનક્રમ જાય છે કે કેમ ?——તેનું સ્વરૂપ સમજાવે.
પ્રભુ મહાવીરદેવ : ચંડકૌશિક ! અનાદિકાળથી આત્મા ક સહિત છે. આઠ પ્રકારનાં ક્રમ છે ઃ જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. એ આઠ ક્રમના આત્માની સાથે મધ અને તેનુ' આત્માની સાથે રહેવાપણું
તે
.
સત્તા છે એમ જાણવુ', એ આઠે કર્મના વિષાક—ભાગની પ્રવૃત્તિ તે ઉદી ણા અને ભાગવવાં તે વિપક પ્રારબ્ધ ભાગ જાણવા. કમના સબંધ વિના આત્મા સ’સારમાં જન્મ લઈ શકતા નથી. જ્ઞાનમય, શક્તિમય અને આનંદમય આત્મા છે, અને તે જ ક ટળતાં વ્યક્ત પરમાત્મા અને છે, આત્મામાં રહેલા જ્ઞાનનું આચ્છાદન જે કરે છે તે જ્ઞાનાવરણીય કમ છે. આત્માના દનગુણુનું આચ્છાદાન કરે છે. તે દશ`નાવરણીય કમ છે. શરીર અને મન દ્વારા પુણ્ય-પાપનું શુભાશુભ ફળ વેદવું તે શાતા-અશાતારૂપ વેદનીયકમ છે, શાતા
For Private And Personal Use Only