________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોશિના ઉપગ
ર૧.
નાખ. માત્માથી મન, વાણી અને કાયા ભિન્ન છે માટે કાચાના મહે દૂર ૨. શરીરમાં થતા આત્માધ્યાસ દૂર કર. એથી તારા આત્માની શુદ્ધિ થશે.
ચંડકૌશિક : ભગવાન ! કરુણાસાગર દેવ ! મે” મુનિના સર્વમાં શિષ્યને મારવા ક્રોધ કર્યાં. તેમાં થાંભલાએ મારુ મથું અથડાયું. તેથી મારા પ્રાણુના નાશ થયા. તેથી આટલા સુધી હું નીચ જન્મમાં ઊતરી ગમ્યા.
પ્રભુ મહાવીર : ચંડકૌશિક ! શિષ્યને હણવા માટે તે' જે ક્રોધ કર્યો તે મહાતીત્ર હતા અને તે વખતે તને અહુ કાર પણ તીવ્ર થયા હતા. તેથી તુ મૃત્યુ પામી જ્યેાતિષી ધ્રુવ થયા, જે તને તેવા ક્રોધ અને અહંકાર ન થયે હતુ તે તે ભવમાં તું મુક્તિપદને પામત.
તારા તપના પ્રભાવે તું જ્યેાતિષી દેવ થયા. એકવાર કોષ કરવામાં આવે છે. તે પશ્ચાત્ તેના સ ંસ્કાર પડે છે અને તેથી વાર વાર ક્રોધ થયા કરે છે. જ્યાતિષી દેવના અવતારમાં તે ક્રોધ કર્યો તેમ જ ચ'કૌશિક તાપસના ભષમાં તે રાજકુમારા પર અત્યંત ક્રોધ કર્યાં અને તેથી તે` ઘણા તપનોક્ષય કર્યાં. તેથી ચડકૌશિક સર્પના અવતાર લેવા પડયો. પૂર્વ ભવની તપશક્તિના અ'શના પ્રભાવે સપના ભવમાં તારામાં હજી શક્તિ રહી છે, મારા પર તારી શક્તિ ન ચાલે તે તે। તુ જાણે છે જ. તારી શક્તિમાં તું મગરૂર હતા અને તે તેના દુરુપયેગ ઘણા કર્યાં છે. પૂર્વ મુનિના ભવમાં તે જૈનધર્મની શ્રદ્ધા કરી હતી અને શુદ્ધાત્મમહાવીરના સ્વરૂપ તરફ શ્રદ્ધા-પ્રીતિ કરી ભકત અન્ધા હતેા. તેથી પાછા તારા ઉદ્ધાર થવાના પ્રસ’ગતને મળ્યેા. એકવાર પણ જે પ્રભુભક્ત અને છે તે જો મેહુરિણતિથી પાયે પડે છે, તે પણ તેઊંચાનીચા અનેક અવતાર લઈ, પાછા સત થઈ, પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. ચૌશિક તારી ખાખતમાં પણ તેમ બન્યુ છે. દેારાથી પાવેલી સેાય. કચરામાં પડી જાય તેપણુ તે હાથમાં આવે છે,
For Private And Personal Use Only