________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
.
ચડફોશિકના ઉપસર્ગ ચિહ્નો જણાવા લાગ્યાં. તેના મહાવનિ સરખા ફૂફાડાથી તાપસા. શ્રમ શબ્દમય થઈ ગયે અને તેનાથી નાના સાપે તે દરમાં પેસી ગયા. તેણે અત્યંત ક્રોધ ધારણ કર્યો. વાદળામાંથી વીજળી જેમ બહાર ચમકે છે તેવી રીતે કૃષ્ણમુખવાળા વાદળા સરખા તેના મુખમાંથી જિહવા લપલપાયમાન થઈવીજળી પેઠે ચમકવા લાગી.
લેહારની ચાલતી ધમણની પેઠે તેના શરીરમાંથી શ્વાસછુવાસ ચાલવા લાગ્યા. અગ્નિના રક્તમય ગાળાની પેઠે તેની આખો ચમકવા લાગી અને તેથી અંધારામાં પણ પ્રકાશ જેવું જણાવા લાગ્યું. તેના મસ્તક પર જે મણિ હતું તે મહાદીપકની પેઠે ઝગમગતે હતો. તેણે પ્રચંડ શરીર ફેરવવા માંડયું અને ઠેઠ પ્રભુ ની સન્મુખ આવી. લાગ્યો. તે વખતે પ્રભુએ પિતાની આંખેને નાસાગ્ર પર સ્થાપી હતી અને પિતે પોતાના સ્વરૂપમાં મેરુની પિઠ અચલ, ધીર બન્યા હતા. ચંડકૌશિક સર્પ પર તેમને રોગ Aણ નહેાતે અને દ્વેષ પણ નહોતે.
વિશ્વમાલિક આગળ અથી પણ અનંતગણે લઘુ તે સપ હિતે પ્રભુએ તે શું કરે છે તે પર જરામાત્ર લક્ષ્ય દીધું હતું. જ પિતાનાં કર્મોથી કેવાં કેવાં પુનઃ નવીન કમ બાંધે છે તે ચંડકૌશિક સપની પ્રવૃત્તિથી જણાય છે. ચંડકૌશિક સર્પ અત્યંત ફુલ થઈ પ્રભુના જમણું અંગૂઠે કર્યો અને દાહનું ઝેર હંશ કરી ઠલવ્યું અને પછી આ ખસી ગયે. તે વિચારવા લાગ્યો કે હવે આ મનુષ્ય ઝેરની અસરથી હેઠળ પડી જશે. એમ ધારી ધારીને જોવા લા. પણ પ્રભુ તો મેરુપર્વતની પેઠે ઊભા જ રહ્યા. તેથી બે કલાક પશ્ચાત્ પાહે ચંડકૌશિક સર્વે મહાક્રોધાયમાન થશે. એ પ્રભુને કરડવા પાછળ દોડ્યો અને ખૂબ ડર્યો. પછી તરત પાછે ખસી અ અને દૂર જઈ જેવા લાગ્યો.
બેત્રણ કલાક થયા પણ પ્રભુ મહાવીર જરા માત્ર હાલ્યા. ચાલ્યા નહીં તેથી ચંડકૌશિક સપ અત્યંત ક્રોધાયમાન થયો અને
For Private And Personal Use Only