________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર
અધ્યાત્મ મહાવીર
વવાનુ છે, માટે ઇન્દ્ર! તુ` પેાતાને સ્થાનકે જા. જે અન્ય જીવા તરફથી સહન કરે છે તે અન્યાને પેાતાના જેવા મનાવે છે અને તે પ્રભુ અને છે, એમ હું ઇન્દ્ર! જાણુ,
ગાવાળિયાને મે' પ્રતિભેધ આપીને આત્મવાદી બનાન્યે છે. જે મળિયાએ લેાકેાને વૃષભેની પેઠે પરતંત્ર બનાવે છે અને પરતંત્ર લેાકેાને મારા તરફથી પરતંત્રતામાં સહાય મળે અને દુષ્ટ રૂઢિના પાષકને હું સહાય અતુ' એમ ઈચ્છે, તે એ ફ્રેમ અને ? અજ્ઞાન અને મેહથી લેક વૃષભેની પેઠે ધમપારમાં કુશ્રદ્ધાની નાથથી જોડાયેલા છે. તેઓને કુરૂઢિના પ્રવાહથી મુક્ત કરી સ્વત ંત્ર બનાવવા મારે પૂજુ બ્રહ્માવતાર છે. માટે પાખડમા ના પાષક દુષ્ટ ગે વાળિએથી હું" નહીં, કારણ કે હું' પરમેશ્વર છું, હું ઇન્દ્ર! હું' પરમેશ્વર છું તેથી, કેઈ ને સહાયક તરીકે ઇચ્છું નહીં.' એ પ્રમાણે પ્રભુના બેષ શ્રણ કરી, પ્રભુને જંદી સ્તવી ઇન્દ્ર દેલેકમાં ગચે.
પ્રભુએ ત્યાંથી વિહાર કરી કલાળ સન્નિવેશમાં મહુલ બ્રાહ્મણને ત્યાં પાત્રસહિત ત્યાગીઓને ધમ સ્થાપવા માટે ગૃહસ્થના પાત્રમાં ખીરનુ લેાજન કર્યું. તે વખતે ત્યાં પોંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી પ્રભુ વિહાર કરી મેઘરાક ગામમાં દુયન્ત તાપસના આશ્રમમાં ગયા. શ્રી સિદ્ધાર્થ રાજાને દુયન્ત કુલપતિ તાપસ મિત્ર હતેા, તે પ્રભુના સામે ગયા અને પ્રભુને ભેટ્યો. પ્રભુ પણું તાંબા મારું કરી તેને ભેટ્યા.
વર્ષાઋતુ આવતાં દુયન્ત તાપસે પ્રભુને પેાતાના આશ્રમમાં ચાર માસ રહેવા વિનંતી કરી. પ્રભુએ તે વિનંતી માન્ય કરી. દૂ ચન્ત તાપસ આ પાતે પરબ્રહ્મ મહાવીરદેવ છે એમ અનુભવી શકતા ન હતેા. તેણે ઘાસની એક ઝૂંપડીમાં પ્રભુને રહેવા બનંતી કરી. પ્રભુ ઘાસની એ કુટિરમાં રહ્યા. એવામાં ગાયે નુ' એક ટૅળું આવ્યુ. તે ઝૂપડીઓનુ શુષ્ક ઘાસ ખાવા લાગ્યુ. પ્રભુએ ગાયાને નિવારી નહીં.. ગાયા સુખેથી ઘાસની બનાવેલી સૂપડીઓ ખાઈ ગઈ.
For Private And Personal Use Only