________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
【关关关系洮洮洮米米米米米米米米米
—: શરણાંજલિ :~~
જગતના સવ ચદ્ધામાં, પ્રભુ મહાવીર તું મ્હોટા, હુડાળ્યા માહને જલદી, મ્હને હૈ। વીરનુ” શરણ', મ્હને હા વીરનુ શરણુ, મ્હને મહાવીરનુ શરણું. જગ. (૧) જણાવી માતૃભક્તિ બહુ, અરે જનની ઉત્તર માંહિ, પ્રતિજ્ઞા પ્રેમ જાળવવા, મ્હને હા વીરનું શરણું. જગ. (૨) અતિ ગંભીરતા હારી, ગમન શાળા વિષે કીધુ, જણાવ્યું નહિ સ્વયં જ્ઞાની, મ્હને હા વીરનુ શરણુ’. જગ. (૩) અરે આ જ્યેષ્ઠ બન્ધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણ્ણા ગણતાં લહું નહિ પાર,હુને હા વીરનું શરણુ’. જગ. (૪) યશેાદા સાથ પરણીને, રહ્યો. નિલે`પ અન્તરથી, થશે કયારે દશા એવી, મ્હને હા વીરનુ શરણું. જગ. (પ) જગત ઉદ્ધાર કરવાને, યતિના ધર્મ લીધે હૈ, સહ્યા ઉપસર્ગ સમભાવે, મ્હને હૈ। વીરનુ શરણુ. જગ. (૬). અલૌકિક ધ્યાન ન્હેં કીધું, ગયા દાષા થયા નિલ, થયા સર્વજ્ઞ ઉપકારી, મ્હને હાવીરનું શરણું. જગ. (૭) ઘણા ઉપદેશ દીધા હૈ, ચતુર્વિધ સંઘને સ્થાપ્યા,
હને મેં એળખી લીધેા, મ્હને ા વીરનુ શરણું. જગ. (૮)
અનન્તાનન્દ લીધે હૈં, જીવન હારુ' વિચારું,
બુદ્ધયબ્ધિ” માળ હું હારો,
શરણ હારુ શરણ હારું, જગ. (૯)
米米米米米米米米米米米米米米米米米米米
For Private And Personal Use Only