________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ ધર્મ વ્યવસ્થા
૪૧૭
પુરુષાર્થ કરવાના છે. આપ હવે અલ્પ દિવસ પછી સ પરમપરમેશ્વરરૂપે. સમવસરણમાં બિરાજમાન થઈ ચતુર્વિધ મહાસંઘની સ્થાપના કરવાના છે અને આર્ચીના વિચારામાં ઘૂસી ગયેલા મિથ્યાત્વના વિચારાને દૂર કરવાના છે. અનેક ખરાખ રીતિઓને આપ નાશ કરે છે અને કરશે. ચાસ ઇન્દ્રો આપની સેવાભક્તિમાં હાજર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદા
• હે પ્રભુ ! આપના મહિમા અપર પાર છે. સર્વ વિશ્વ પર આપ સત્ય પ્રકાશ પાડનાર છે. આપનું શાસન જયવંત વત શે. આપના સમાન અત્યાર સુધી કેાઈ પરમેશ્વરાવતાર થયા નથી અને થનાર નથી. સૂય વશી ક્ષત્રિય જ્ઞાતવ શને આપે સ વિશ્વમાં પ્રસિદ્ધ કર્યાં છે. તેથી મને અત્યંત આનંદ થાય છે.’
२७
એ પ્રમાણે સુપા રાજાએ પ્રભુ મહાવીરદેવની સ્તુતિ કરી. તે વખતે આકાશમા`થી પ્રભુને વંદન કરવા માટે એક યક્ષ દેવ અને યક્ષિણી દેવી આવ્યાં. યક્ષ-યક્ષિણીનું સ્થાપન ઃ
યક્ષે અને યક્ષિણીએ અત્યંત હર્ષોંથી પ્રભુ મહાવીરદેવને દર્શોન–વંદન-નમન કરી તેમની આગળ અનેક પ્રકારનું અનેક રૂપે વિષુવી નાટક કર્યું. પશ્ચાત્ સુગ ંધી દ્રવ્યેાથી પ્રભુની પૂજા કરીને યક્ષ કહેવા લાગ્યા કે, ‘ મારું નામ માતંગ યક્ષ છે. હુ પૂર્વભવમાં તિબેટના રાજા ધદેવના પુત્ર હતા. શ્રી પાર્શ્વનાથ તીથકરના પિતા અશ્વસેન રાજાના પિતરાઈ હરિષણ રાજા હતા. તેના પુત્ર અરુણુદેવ રાજા થયા. ત્યાર પછી તેના પુત્ર અને મારા પિતા ધર્મદેવ રાજા થયા. ત્યારે હું પરમાત્માનાં દન કરવા શ્વેતદ્વીપવાસી ઋષિએ અને મુનિએ પાસે ગયેલા. તેએએ મને કહ્યું કે હાલ ભારતમાં શરીરધારી પરમાત્મા મહાવીર પ્રગટયા છે. એમ જાણી હું ભારત તરફ આવવા માટે ત્યાંથી પાછા નીકળ્યે અને તિબેટ આવ્યો. ત્યાં મારા પિતાએ મને
For Private And Personal Use Only