________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૈાશાલક પ્રસગ
૩૧
ધરતા હતા ત્યારે આત્માનું ઉજ્જવલ ધ્યાન ધરતાં તેમના આત્મોમાં અવધિજ્ઞાન પ્રગટયું. તે મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા. દેવાએ અને દેવીએએ ઉત્સવ કર્યાં. પ્રભુએ ગેાશાલકને કહ્યું કે, હું ગેાશાલક ! દેખ. કુંભારની શાળામાં કાયોત્સગ ધ્યાનમાં રહેલા મુનિચંદ્રસૂરિ અવધિજ્ઞાન પામ્યા અને સ્વર્કીંમાં ગયા. એવા મુનિની પ્રશંસા કર.' ગેાશાલક મૌન રહ્યો.
પ્રભુજી વિહાર કરતાં કરતાં ત’ખાલગ્રામમાં ગયા. તમાલગ્રામના ઉદ્યાનમાં પ્રભુજી પધાર્યા. ત્યાં અન્ય વસતાદ્યાનમાં શ્રી પાર્શ્વનાથ તીર્થંકરના શિષ્યના સંતાનીય શિષ્ય નર્દિષેણુ આચાર્ય હતા. તે ધ્યાન ધરતા હતા. ત્યાં ગેાશાલક ગયો અને ન ક્રિષણસૂરિને ક્રોધ ઊપજે એવાં કઠોર વચને કહેવા લાગ્યો. નર્દિષેણુસાર મૌન રહીને આત્મધ્યાન ધરવા લાગ્યા. રાત્રીમાં ચારની શકાથી નર્દિષેણમુનિને કાટવાળે માર્યા. ન દ્રિષણમુનિ ધર્મધ્યાન કરતાં અવધિજ્ઞાન પામ્યા અને શરીરના ત્યાગ કરી સ્વર્ગમાં ગયા.
ગેાશાલકે પ્રભુને નંદિષેણ મુનિની પોતે જે તના અને અપભ્રાજના કરી હતી તે કહી. પ્રભુએ ગેાશાલકને કહ્યુ` કે, ‘ હે ગેાશાલક ! તારુ દુષ્ટ કમ તને દુઃખ આપશે. મુનિની નિંદા કે હેલના કરનાર મહા માહનીય કમ બાંધે છે અને તેથી ઘણા કાળ સુધી સ`સારમાં જન્મા લેવા પડે છે. નર્દિષેણુસૂરિના આત્માને ધન્યવાદ ઘટે છે કે જેણે તારા પર ક્રોધ ન કર્યાં, તને શાપ દેવાની ઇચ્છા ન કરી અને તેથી આત્મબળને તેમણે દુરુપયોગ ન કર્યાં.
હું ગોશાલક ! તારી અસત્પ્રવૃત્તિ જ તને નડનાર છે. તારું આવું મેહપ્રવન અપ્રશસ્ય છે. તે આ ને છાજે એવું નથી. તારા આત્માને હાથે કરી અશુભ કમથી લેપાયમાન ન કર ! ’ એ પ્રમાણે પ્રભુએ તેને ઘણા ઉપદેશ દ્વીધેા, પણ તે
For Private And Personal Use Only