________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાશાલક પ્રસગ
૩૬૯
ઉપદેશની તેના પર અસર થતી નહેાતી. તે કેાઈ વખત પ્રભુ સાથે રહેતા અને કાઈ વખત જુદો પડતા. પ્રભુ તેને કઈ કહેતા નહાતા. તેણે શાપ આપીને કેટલાક ગૃહસ્થાનાં ધરા ખાન્યાં હતાં. તેણે ભવિતવ્યતાવાદ સ્વીકાર્યાં હતા.
પ્રભુ એક વખત સીમાડામાં બેઠા હતા. ત્યાં કેટલાક ગાવાળિયાએ ખીર રાંધતા હતા. ગેાશાળાએ પ્રભુને પૂછ્યુ કે, હે પ્રભુ ! આપણે ખીર ખાઈ ને જઈ એ.’ પ્રભુએ કહ્યું કે તે ખીર થશે નહીં. ગેાવાળિયાઓએ ઘણા પ્રયત્ન કર્યાં, તેાપણુ ખીરનુ` ભાજન ભાંગી ગયું અને ખીર થતી નષ્ટ થઈ. તે ઉપરથી ગેાશાલકે વિચાયુ` કે જે થવાનું હેાય છે તે થયા કરે છે. તેમાં પુરુષપ્રયત્નનું કંઈ ચાલતું નથી. પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. ઉદ્યમથી કાર્યની સિદ્ધિ થતી નથી. અનેક પ્રકારના ઉદ્યમ કરવા છતાં કાર્ય સિદ્ધ થતું નથી. તેણે એવા એકાન્તે નિયતિવાદ—ભવિતવ્યંતાવાદ સ્વીકાર્યો અને ઉદ્યમકનું ખંડન કર્યુ, તેપણ તેણે પ્રભુનુ ઐશ્વય સ્વીકાર્યું".
એક વખત મહાવીર પ્રભુ એક ગામથી બીજે ગામ જતા હતા. ત્યાં માગમાં એક તલના સાંઠે ઊગ્યા હતા તે ઊખડી ગયા હતા. ગેાશાળે પ્રભુને પૂછ્યું કે, હું પ્રા ! એ તલના સાંઠા મેાટા થશે કે નહીં ? પ્રભુએ કહ્યુ કે, ૮ મેટા થશે અને તેના પર સાત તલ થશે. ’ તે પ્રમાણે બન્યું. એક ગાયના પગતળે તે તલનું મૂળ આવ્યું અને તે ભીની જમીનમાં દટાયું. વર્ષોથી તે તલના છેાડ ઊભા થયા અને તેને સાત તલ આવ્યા. પાછા ફરીવાર ત્યાં આવતાં ગેાશાળે તે તલના છેડ દેખ્યા અને તેમાં સાત તલ દેખ્યા. તેથી તે આશ્ચય પામ્યા. તે મનમાં નિયતિવાદને દૃઢ કરવા લાગ્યા કે જે બનવાનું હાય છે તે ત્રણે કાળમાં અન્યા કરે છે. હજારો ઉપાય! કરા તાપણુ બનવાનું હાય છે તે અન્યા કરે છે.
પ્રભુથી એક વખત ગેાશાળા છૂટા પડીને જુદે વિચરવા
૨૪
For Private And Personal Use Only