________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૦
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
· સમ્યગ્દષ્ટિ ચેાથી ભૂમિકામાં વર્તે છે. ગૃહસ્થ ગુરુ અને આચાર્યાં પાંચમી ભૂમિકામાં દેશવરતિયોગને સાધતા વર્તે છે. ત્યાગી મુનિ, સાધુ, સંન્યાસીએ સર્વાંવિતિયાગને સાધતા છઠ્ઠા ગુણસ્થાનકરૂપ છઠ્ઠી ભૂમિકામાં વર્તે છે. ત્યાગી જગદ્ગુરુ આચાર્યોં છઠ્ઠી ભૂમિકામાં વર્તે છે અને તે આત્મસામ્રાજ્યના પ્રભુ મને છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્રમત્તા :
ક્રિયાત્રતાનુષ્ઠાનથી રહિત અને આત્માનું સમીપપણુ તથા આત્માનું સાક્ષાત્પણુ અનુભવતા અને દુનિયાની સ`જ્ઞાએ અને વ્યવહારાથી રહિત થયેલા એવા અવધૂત આત્મજ્ઞાની મહાત્માએ અપ્રમત્તગુણસ્થાનકરૂપ સાતમી ભૂમિકામાં વર્તે છે. તેઓ હૃદયમાં ' આત્મા તે જ પરમાત્મા છે” એવે અનુભવ કરીને અનંત આનંદના અનુભવ કરે છે. તેને બાહ્ય શરીરના જીવનમરણની બિલકુલ પરવા રહેતી નથી. લઘુ આળકના જેવી તેમની નિર્દોષ પ્રવૃત્તિ હાય છે. તેમા આત્મસમાધિમાં સદા ખેલ્યા કરે છે.
"
પ્રત્યાખ્યાની કષાયના પરિણામે તેઓ પાછા પચમ ભૂમિકાના પરિણામને પામે છે અને પાછા પેાતાની ભૂમિકાએ ચઢી જાય છે. તેઓ છઠ્ઠાથી સાતમા અને સાતમાથી છઠ્ઠા ગુણુસ્થાનકમાં વારવાર આવજા કરે છે. અપ્રમત્તગુણસ્થાનકવાળી સાતમી ભૂમિકામાં અવધૂત મસ્ત મુનિ ચેાગીએ આત્માના શુદ્ધ સ્વરૂપમાં લયલીન રહે છે. સંજવલન કષાયના ક્ષયાપશમથી અને આત્માના શુદ્ધોપયેગથી આત્માના સહજ આન સાગર ઊછળે છે. ઇન્દ્રાદિક પદવીએનાં સુખ તા ત્યાં નાકના મેલ જેવાં ભાસે છે. ત્યાં રાગ અને લેાગમાં સમભાવ તે છે. અપ્રમત્ત મુનિએ ત્યાં શાસ્રવાસના, લેાકવાસના અને વિષયવાસનાથી મુક્ત થાય છે. અપ્રમત્તાત્ર દશામાં વનારા ખાદ્ય ક્રિયાકાંડથી મુક્ત થાય છે અને રાગદ્વેષની
For Private And Personal Use Only