________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કનુ સ્વરૂપ
૩૪૫
દશાને ચેાગ્ય અણુવ્રત લેવાની રુચિ પ્રગટે છે અને અણુવ્રતાનુ
પાલન થાય છે.
'
અણુવ્રત ગ્રહવાની અત્યંત રુચિ પ્રગટે અને તે ગ્રહાય ત્યારે જાણવું કે અપ્રત્યાખ્યાની કષાયની પરિણતિને ક્ષયાપશમ થયા છે. અપ્રત્યાખ્યાની કષાયને સમ્યગ્દષ્ટિ મનુષ્યા ધર્માર્થે વાપરે છે ત્યારે તે પ્રશસ્ય કષાયરૂપે પરિણમે છે અને તેથી અણુવ્રતાનું યથાશક્તિ ગ્રહણુ-પાલન થાય છે. મનુષ્ય વગેરે સમ્યગ્દષ્ટિમ'ત આત્માઓને અપ્રશસ્ય કષાય બહુ જ અલ્પ પ્રમાણમ કવચિત્ થાય છે અને પ્રશસ્ય અપ્રત્યાખ્યાની આદિ કષાયેા ધર્માર્થે થાય છે. ગૃહસ્થાને ધર્મ, નીતિ, આજીવિકારક્ષણ, ભૂમિરક્ષણ, દેશ-કામ-સ’ધનરાજ્યના શ્રેય માટે અપ્રત્યાખ્યાની ધન્ય કષાયના ઉદય થાય છે અને તે એક વર્ષ સુધી રહે છે. તેથી પુણ્યબંધ થાય છે અને તે આત્માની શુદ્ધતા માટે સહાયક અને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
અવિરતિસમ્યગ્દષ્ટિ લેાકેા દુષ્ટાને શાસન કરે છે, અધર્મના નાશ કરે છે, ચારાને શાસન કરે છે, ધમી જીવાનું રક્ષણ કરે છે, સ’ઘના પ્રત્યનીકેા (વિઘ્ના) સામે ધ યુદ્ધ આરંભે છે, દેવ-ગુરુ-ધર્માંની હેલના કરનારાઓને શિક્ષા કરે છે, બાળક, સતી, સાધુએ વગેરેને નાશ કરનારા સામે ઊભા રહે છે, નીતિમય સ્વાકિ કામેામાં વિઘ્ન કરનારાઓને શિક્ષા આપે છે. તેથી તેઓને અપ્રત્યાખ્યાની કષાયેાના ઉદયને સાધન તરીકે સેવવા પડે છે અને તેવા શુભ સ્વાધિક-પારમાર્થિક પ્રંસગે તેએ અપ્રત્યાખ્યાની કષાયને સયાગસ્થિતિએ સેવે છે. તેમાં અસંખ્ય પ્રકારના તરતમયેાગ છે. તેમાં ડ્યુ હાનિવૃદ્ધિ હોય છે. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લેબના ઉપશમથી કાચી બે ઘડી સુધી અણુવ્રતની રુચિપરિણતિ–ભાવના–પ્રવૃત્તિ રહે છે. અપ્રત્યાખ્યાની યેાપશમભાવથી વારંવાર અણુવ્રતા ગ્રહાય છે અને અણુવ્રત
કષાયના
For Private And Personal Use Only