________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગન્નાથતીનુ` માહાત્મ્ય અને ધર્મોપદેશ
૨૮૧
અનાદિ–અનત છે. સર્વ વિશ્વમાં બહિર'તર, ઉપર–નીચે મહાવીર પરબ્રહ્મને દેખા. તે જ મહા સત્ય છે. સર્વ પ્રકારનાં સત્યાનું પ્રકાશક તે સત્ય છે સ જાતિના તેજોવું તે તેજ છે. સવ શક્તિઓની તે શક્તિ છે. એવા મહાવીરને જે માને છે તે ગમે તે ધર્મીમાં કે ક્રિયાકાંડમાં વતં તા હાય અગર ન વતા હાય અને સમભાવદૃષ્ટિએ વિશ્વની સાથે સ'ખ'ધી હાય તે જૈના અને જિનેા છે અને તેમનુ' વિચાર-આચારપ્રવર્તન તે જૈનધમ છે- -એમ જે જાણે છે તે જ મને અને જૈન ધર્મને જાણે છે અને તે જ મારા ભક્તો છે અને તેઓ જ મારા સ્વરૂપના જ્ઞાતા છે એમાં અંશમાત્ર સશય નથી. મારા ભક્તો ! તમે અધમી પર તિરસ્કાર ન કરો, પણ અધમ પર તિરસ્કાર કરો. પાપ ઉપર તિરસ્કાર કરો, પણ પાપી ઉપર તિરસ્કાર ન કરેા. અસત્ય પર તિરસ્કાર કરે, પણ અસત્યવાદી પર તિરસ્કાર ન કરે. આગળની સમભાવની દશા પ્રગટતાં પુણ્ય પાપ ઉપર પણ રાગદ્વેષ રહેશે નહીં.
· ગમે તેવા વિરુદ્ધ મિથ્યાધમી એના આત્માએ પર ગમે તેવા સયાગે વિષે પણ પ્રેમ રાખેા, પણ પ્રાણાંતે દ્વેષ ન રાખે!; છતાં ગૃહસ્થદશામાં તેઓની દુષ્ટ વૃત્તિથી થયેલાં યુદ્ધો અને આક્રમણેાને જીતવા સદા અપ્રમત્તપણે તૈયાર રહે અને તેઓને પેાતાના જેવા બનાવેા. તેઓના વેરના મલે પ્રેમથી આપેા. દાષા ઉપર પણ આત્માની ઉચ્ચ દશા થતાં દ્વેષ રહેતા નથી. દેષા અને હશે! પર દ્વેષ કે અરુચિ ન રહે એવી સમભાવદશા થતાં આત્માની પૂણ વિશુદ્ધિ થાય છે અને તેથી તેના સમાગમમાં આવનારા દોષી, દુગુ ણી, વ્યસની કે અધમી' મનુષ્યેાની ઘણી વિશુદ્ધિ કરી શકાય છે. તેથી જ વીતરાગીએ સર્વ જીવાનુ' કલ્યાણ કરે છે’એવું મે પ્રરૂપ્યું છે. વીતરાગ અનેલા આત્માએ જિના છે. તે પાપીએ અને અજ્ઞાનીઓના ઉદ્ધાર કરી શકે છે.
For Private And Personal Use Only