________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાવીર
મામાં ન વહેા. સ કાર્યો કરતાં ઉલ્લાસમય જીવન ગાળા અને નિરાશા-નિરુત્સાહને પાસે આવવા ન દે. તમારી સ વિશ્વ પર આત્મસત્તા છે. માટે આત્મસત્તાના ઉપયાગી રહેા. પણ જડની સત્તાના તાબે ન થાઓ. જડ વસ્તુઓમાં મૂ ઝાવું તે જ મરણુ છે, પણ પ્રાણાદિકને આત્માથી વિયાગ તે વસ્તુતઃ મરણુ નથી. તમે આનંદરૂપ છે, છતાં મેહને વશ થઈ દુઃખની ભ્રાંતિમાં ન પડેા. વસ્તુતઃ દુ:ખ છે જ નહી. આત્મા અનંત સુખરૂપ છે.
‘આત્માનું અનંત સુખ વસ્તુતઃ આત્મામાં છે, માટે આત્મામાં સુખ શોધેા. બાહ્ય જડ વસ્તુઓમાં અનંત કાળ પંત સુખ શેાધશેા તે પણ ત્યાંથી સત્ય સુખ મળવાનું નથી. માટે જડ વસ્તુઓના ભાગથી સુખ થવાનું છે એવી મિથ્યા ભ્રાન્તિને ત્યાગ કરે। અને આત્મામાં જ અનંત સુખ રહેલું છે એવા દૃઢ નિશ્ચય કરે।. આત્મા પર આવેલા મેહ અને અજ્ઞાનનાં આવરણે દૂર કરે. આત્મસુખ શેાધવા દેહાર્દિકને ભેગ આપેા. મારા માટે અન્ય લેાકેા પુરુષાર્થ કરે અને મને આત્મસુખ મળે એવી પરાશ્રયવૃત્તિને દૂર કરી સ્વાત્માવલંબી તેમ જ સ્વાશ્રયી અને અને પરાધીનતાનાં મધનેાથી આત્માને મુક્ત કરી.
‘દ્રવ્યમુક્તિથી ભાવમુક્તિ સાધેા. જે કાર્યના પુરુષાથ કરવાના હાય તેમાં મનને લયલીન કરો. કાર્યની સિદ્ધિમાં હજારો વર્ષોં કે હજારા જન્મની વાર લાગવાની હાય, તેાપણુ તેને આજે જ હું સિદ્ધિ કરીશ એવા ઉત્સાહથી કામ કરો. કાર્ય કરવામાં પુરુષા ને વિવેકથી વાપરો. સર્વ પ્રકારના સયેાગેાને અનુકૂલ કરી કાર્ય કરે અને આગળ વધેા. પુરુષાર્થ કરતાં જે જે ભૂલા કે દેષા થાય તે નિહાળેા અને તે દોષાને દૂર કરવાના પુરુષાર્થ કરો. તમારા કરતાં જે અન્ય આત્માઓ આગળ વધતા હાય તેએ પૂર્વભવના સંસ્કારી છે એમ માનેા. તેઓને પાછા પાડવા પ્રયત્ન કરવા નહીં.
For Private And Personal Use Only