________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
C
રાખી પુરુષા કરો. મન-વાણી-કાયાના પુરુષા ન ફળ ક છે અને કર્માંના કર્તા તમે છે, પણ તમારું' કમ કર્યાં નથી—એવા દૃઢ નિશ્ચય રાખીને અશુભ કર્મો કરવાના પુરુષા ન કરતાં ઉપયોગી શુભ કર્મો કરવાનો પુરુષાર્થ કરે. તમે। તમારા પુરુષામાં હારા વખત નાસીપાસ થાએ તાપણુ તેથી ખેદ ન કરો, કારણ કે તેથી તમેા આત્માન્નતિના ધ્યેયની ડેડ નજીક ગમન કરે છે એમ જાણેા. જ્યારે ત્યારે પણ આત્મપુરુષા વિના ભાનુમાજીનાં આવરણાને નાશ થતો નથી. એક ક્ષણમાત્ર પણ તમે પ્રમાદ્રી જિનૢગીન ગાળે. કંઈ ને કંઈ કત વ્યકમ કર્યા કરશુ. ચેાગ્ય આરામ લઈ શરીરનુ આરોગ્ય જાળવે. આલસ્યથી દૂર રહેા અને આગળ મુસાફરી કરા. સવ પ્રકારના પ્રતિખધામાં અપ્રતિબદ્ધ રહે.
"
જેમ સ જડ વસ્તુઓના સંબંધથી ઘેરાયેલુ આકાશ વસ્તુતઃ નિ:સંગ અને નિલે પ છે તેમ તમે તમારા આત્માને જાણા અને સ દશ્ય-અદૃશ્ય વસ્તુના સબંધમાં આકાશની પેઠે પાતાને શુદ્ધોપયાદૃષ્ટિએ મધ અને નિઃસગ માને. જન્મમરણાદિ સર્વ પર્યાઐમાં આત્માને પ્રતિબ`ધ, મમતા અને વિષમતા કઈ નથી એવા હૃદયમાં દઢ નિશ્ચય કરીને વર્તા. અન્ન અને મેાહી જીવે! જ્યાં જ્યાં રડે છે ત્યાં ત્યાં તમે હએ. અજ્ઞ અને માહી જીવેના કરતાં જ્ઞાનીઓનું રડવુ' અને હસવુ. આર પ્રકારનુ હાય છે. જ્ઞાની ભક્તોને શરીર, ઇન્દ્રિયે, મન, કર્મ વગેરે સર્વ આત્માની શુદ્ધતામાં અને પછ્યાત્મદશા પ્રગટ કરવામાં સાનુકૂલ, સહાયકારક, ઉપયાગી અને નિર્જરાથ હેતુભૂત મને છે. જ્ઞાનીઓનાં અને અજ્ઞાનીઓનાં ખાનપાન દિ બાહ્ય કર્મો એકસરખાં હાય છે, પરતુ તે કર્મો કરતાં આત્મા ના પરિણામથી જ્ઞાનીએ નિલે પ રહી ક્રર્માની નિર્જરા કરે છે, જ્યારે અજ્ઞાનીએ ખાનપાનાદિ કર્મો કરતાં અંતરમાં મેહ રાખીને બધાય છે. ખાહ્ય કર્યું સરમાં હાવા છતાં આત્માના
For Private And Personal Use Only