________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
અધ્યાત્મ મહાવીર વિચારબી :
વિચારમાં અનંતગણું બળ રહેલું છે. વિચારોના પરિવર્તનથી આચારમાં પરિવર્તન થાય છે. શુભાશુભ વિચારોનાં પરિવર્તનથી શરીરનાં શુભાશુભ પરિવર્તને થાય છે. વિચારોના તાબે પુદ્ગલ વતે છે. સતત એકસરખા પ્રવાહથી અને શ્રદ્ધાના જોશથી વિચાર કરવાથી વિચારમાં અનંતગણું બળ આવે છે અને તે આચારમાં પરિણમે છે. જેવી વિચારસૃષ્ટિ તેવી આચારસૃષ્ટિ થઈ જાય છે અને થશે. વિચાર કર્યા વિના મન રહી શકતું નથી. આત્મમહાવીર પરમેશ્વરનું મન પ્રધાન છે અને તે સૂફમ-સ્કૂલમાં કારભાર કર્યા કરે છે. જેવી વિચારસૃષ્ટિ તેવી સ્કૂલ સૃષ્ટિ થઈ જાય છે અને થશે. જ્યાં વિચાર આવ્યવસ્થિત છે ત્યાં કાર્યો અવ્યવસ્થિત થાય છે. જ્યાં વિચારોમાં બળ છે ત્યાં કાર્યોમાં બળ છે. જ્યાં વિચાર અસ્થિર ત્યાં કાર્ય અસ્થિર હોય છે. શ્રદ્ધાબળ વિનાના વિચારમાં બળ રહેતું નથી. અજ્ઞાનીઓમાં શ્રદ્ધાભેદ, બુદ્ધિભેદ તેમ જ સંશય થવાથી આત્મબળ કે મંત્રબળ પ્રગટતું નથી. મંત્રયોગમાં સંશય કરનારાઓની સંગતિ કરવી નહીં. વિચારબળ એ જ મંત્રબળ છે. મંત્રબળથી અનેક માનસિક વ્યાધિઓ અને રોગને નાશ થાય છે. મારામાં જેને જેટલે શ્રદ્ધા–પ્રેમ હોય છે તેટલો તેને મારા નામને મંત્રયોગ ફળે છે. આત્મા શ્રદ્ધાપ્રેમમય છે. તે મંત્રગરૂપ છે. મારા એગ્ય ભક્તોને મારા નામમંત્રનાં રહયે સમજાવવા અને તેને સદુપયેગ કરવાનું શિક્ષણ આપવું.
અભક્ત નાસ્તિક આગળ મંત્ર પ્રકાશ નહીં. ગ્ય ભક્તોને તત્ત્વજ્ઞાનને સદુપદેશ દેવો. બે મનુષ્ય કરતાં વિશેષ મનુષ્ય આગળ મંત્ર પ્રકાશ નહીં. જે લોકો મારા ધર્મ માટે પ્રાણાર્પણ કરવા તૈયાર હોય તે લોકોને તમારી આગળ કહેલે મારો મંત્રગ દે. જે લોકો એકલા સ્વાથી, ક્રૂર, લંપટ, ઘાતક હોય તથા અસિથર મનના હોય તેઓએ મંત્રા
For Private And Personal Use Only