________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
અધ્યાત્મ મહાવીર
સક્તિથી ધનને જ્યાં વ્યય કરવા હાય ત્યાં કર. સેાયના નાકામાંથી કદાપિ હાથી નીકળી જાય, પરંતુ ધનની મૂર્છા સહિત ધનવંત કદાપિ મુકત થઈ શકે નહીં. અન્ય જીવેાના ઉપકારમાં લક્ષ્મીના વ્યય કરતાં દિલમાં લેશમાત્ર આંચકા ન ખા. નામરૂપની કીર્તિ માટે જ ફક્ત ધનના વ્યય કરનારા મેાક્ષદિરના સેાપાન પર આરહી શકતા નથી. ધન પેાતાનું નથી એવા દૃઢ નિશ્ચયથી વ. નાકના મેલ સમાન લક્ષ્મીને ગણુ. લક્ષ્મી માટે અનેક પ્રકારનાં પાપકર્મ ન કર. સર્વ લેાકેાના કલ્યાણાર્થે લક્ષ્મીના વ્યય કર. લક્ષ્મીના દાનથી આત્મા મુક્ત થાય છે. લક્ષ્મીથી મેાટાઈ માનવી તે કસાઈના ઘરના એકડાની જેવી મેાટાઈ છે. લક્ષ્મીથી ફૂલી જવું તે સેાજાથી ફૂલેલા માણુસ જેવું છે. લક્ષ્મીથી ધમ થયેા નથી, થનાર નથી અને થશે નહી. ધનના દાસ બનીને જીવવુ' તે ગુલામનુ જીવન છે.
આત્માનું જ્ઞાન અને આત્માનંદ તે જ સત્ય ધન છે. તે ધન પેાતાના આત્મામાં છે. આત્મા વિના જડ વસ્તુને ધન માની અનીતિમામાં ગમન કરવાની સદ્ગતિ થતી નથી. આત્માની ચિટ્ઠાનઢ લક્ષ્મીને પ્રેમી ખન. જે જડ લક્ષ્મી પરભવમાં જતાં એક ડગલું માત્ર પણ સાથે આવતી નથી તેમાં મૂંઝાવું તે જ મૃત્યુ કે નરક છે અને તેનાથી નિર્મા મની પ્રવવું તે જ સ્વર્ગ અને મુક્તિ છે. ધનવતાને ધનના માહુ ટળે છે અને તેઓ જ્યારે ધનના દાનમાં ઉપયોગ કરે છે તથા તેને ત્યાગ કરે છે, ત્યારે તેઓ આત્માના આનંદને પામી અનંત દુઃખથી મુક્ત થાય છે. ધન-ધાન્યાક્રિક લક્ષ્મી એક જાતના સરેાવર અને નદી જેવી છે. તેના ઉપયાગ વસ્તુતઃ સર્વ લેાકના હિતાર્થે છે. વિશ્વમાં સર્વ લેાકેાને આજીવિકા ચલાવવામાં એકસરખી રીતે ધનને સદુપયાગ કરવામાં દાન કર. ધનાદિ લક્ષ્મીથી આત્માની જ્ઞાનાનરૂપી લક્ષ્મી મળતી નથી. આદ્ય લક્ષ્મી ને લક્ષ્મી ન જાણું. ધનની પ્રાપ્તિમાં હર્ષ અને
For Private And Personal Use Only