________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
અધ્યાત્મ મહાવીર
સમુદ્રકાંઠા, પ°તની તળેટી, શિખર, ગુઢ્ઢા, વન વગેરેના આશ્રય
કરી, મારા સ્વરૂપમાં મન વાળી વિશ્રાંતિ લેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• અષ્ટાંગ ચેાગાભ્યાસમાં મન વાળા સંઘ અને દેશહિતનાં ક બ્યામાં ભાગ લેા અને ઊંઘતી વખતે મનને સર્વ ચિન્તા અને વિચારાથી રહિત કરી પશ્ચાત્ મનમાં શાંતિ, આરેાગ્ય, શુદ્ધતાના વિચારે એટલા બધા ભરી દે કે જેથી મન દ્વારા પુનઃ આત્મશક્તિએને માહ્યમાં પ્રકાશ કરી શકાય. મનમાં વૃદ્ધાવસ્થાના વિચારે ન કરે અને વૃદ્ધાવસ્થા છતાં નાના બાળકની પેઠે પેાતાના મનમાં સ્મૃતિના વિચાર કરે. અનેક જ્ઞાનાદિ ગુણા વડે પારિામિક ગુણવાળી વૃદ્ધાવસ્થામાં મારા પ્રભુમય જીવનથી પૂ રંગાઈ જાઓ. યુવાવસ્થામાં જે કાર્યો ન કરી શકયા હૈ। તે વૃદ્ધાવસ્થામાં કરવાને ઉત્સાહ ધારા. શરીર વૃદ્ધ થતાં મન અને આત્માથી યુવક રહે! અને કવ્યકાય કરો. વૃદ્ધાવસ્થામાં શાંત જીવન ગાળે, પરંતુ તમેાગુણી નિવૃત્તિથી દૂર રહેા. આલસ્ય, ઊંધ, જડતામાં રહેવું એ નિવૃત્તિ નથી. એવી નિવૃત્તિને તમેગુણી નિવૃત્તિ જાણવી. વૃદ્ધાવસ્થામાં બાળકોને કેળવવાનુ તથા રોગી, લૂલા, અધાઓની સેવા કરવાનું પારમાર્થિક જીવન ગાળેા. વૃદ્ધાવસ્થામાં મૃત્યુના વિચારો ન કરે, પરંતુ મનુષ્યજીવનની એક ક્ષણ પણ સ્વપરને ઉપયાગી થાય એવી રીતે ગાળા. ચુવાવસ્થામાં નડનારી મેાહવૃત્તિઓને વૃદ્ધાવસ્થામાં તેા. એક લઘુ નિર્દોષ બાળકની પેઠે નિર્દોષ જીવન ગાળા.
C
વૃદ્ધાવસ્થા અને તેની પછી મળનાર ભાવિ જીવન એ એ વચ્ચે મૃત્યુ છે. એ મૃત્યુ વિના ભવિષ્યની સુખની જિન્દગી મળતી નથી. માટે મૃત્યુ આવે ત્યારે તેને હષે લ્લાસથી સુખપૂર્વક ભેટીને આગળના આત્માનંદ આસ્વાદ. વૃદ્ધાવસ્થામાં સૈન્ય ન સેવા તથા તમારુ' કહ્યુ' અન્ય ન કરે વા ગભરામણુ થવાના પ્રસંગ આવે તેાયે તમે જરામાત્ર મનને ડગવા ન દે!, મનમાં દૃઢ નિશ્ચય કરો કે હુ' આત્મા છું અને તે કદી વૃદ્ધ
For Private And Personal Use Only