________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. આત્માનું સ્વરૂપ
:
પ્રભુએ કૈલાસશિખર ઉપર મુકામ કર્યાં. ત્યાં પૂના પિર ચિત અનેક ઋષિઓએ પ્રભુને વિધિપૂર્વક વંદન પૂજન સ્તવન કર્યું”. કૈલાસ પર્યંત પર પૂર્વે ત્રેવીસ તીર્થંકરો તથા સાત્ત્વિક ગુણી અનેક મહર્ષિએ પધાર્યા હતા. ચ્યવન ઋષિ અને કણ્વ ઋષિએ પ્રભુને આત્માના આનંદ સંબંધી ખુલાસે પૂછ્યો. પ્રભુએ તેમના પ્રશ્નના ઉત્તર આપી સમાધાન કર્યું. અદ્રિ ઋષિએ આત્માના પરિમાણુ સંબંધી પ્રશ્ન કર્યાં. પ્રભુએ અદ્રિ ઋષિને જણાવ્યું કે, · ઔપચારિક દૃષ્ટિએ શરીર જેવું વા જેટલું કલ્પીએ તેટલું આત્માનું પરમાણુ છે. ઔપચારિક દૃષ્ટિએ જેને જેટલું આત્માનું પિરમાણુ સમજાય તેટલું જાણવું. શાસ્રષ્ટિએ પરાક્ષદશામાં આત્માના પરિમાણુ સંબંધી વિચાર। ન કરવા, પરંતુ આત્માની પ્રભુતાનો અનુભવ કરવા હૃદયની શુદ્ધિ કરવી. સદ્દભૂત પર્યાયદષ્ટિએ જ્ઞાનરૂપ આત્માનું વ્યાપક પરિમાણ જાણવું. જ્ઞાન જેટલું આત્માનુ' પરિમાણ જાણવું. આત્માના પરિમાણુ વિષે વિવાદ ન કરતાં આત્માના જ્ઞાનના આવિર્ભાવ કરવા લક્ષ દેવુ. આત્મપ્રત્યક્ષ થતાં ઔપચારિક આત્મપરિમાણુષ્ટિ રહેશે નહીં, છતાં અન્ય લેાકેાને તે પાતપેાતાની દૃષ્ટિ પ્રમાણે ભિન્નભિન્ન પરિમાણુવાળા આત્મા લાગશે, અને તે તે સ્થિતિએ તે ચેાગ્ય છે. આગળની દૃષ્ટિ જાગતાં પાછળની દૃષ્ટિ રહેતી નથી. તેથી પાછળની માન્યતાની તકરારા રહેતી નથી. અપેક્ષા એ આત્મા અણુરૂપ છે અને તેનું પરિમાણુ વધતાં વધતાં મહદ્ લેાકાલેાકવ્યાપકરૂપ જાણવું. આત્મા અણુરૂપ છે અને સ વિશ્વમાં વ્યાપ્ત એવું
For Private And Personal Use Only