________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭.
અધ્યાત્મ મહાવીર
તે જ આશીર્વાદ છે. ગુરુ પ્રસન્ન થઈને જે આપે છે તે ખીજી રીતે કરાડા ઉપાયે પણ આપી શકતા નથી. ગુપ્ત દાનથી અનંત ધમ થાય છે; જાહેરમાં દાન દેવાથી નામરૂપના મેહ પ્રગટે છે. ગુપ્ત દાન એવી રીતે કરી કે તમારા વિના બીજો કાઈ જાણી શકે નહીં. કોઈ વખત દાન લેનારનું નામ પ્રતિકૂળ સંચાગેામાં પણ જાહેર થાય નહી.. એમ પ્રવર્તી વાથી શુભાશીર્વાદ ગ્રહાય છે અને આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે.
‘કાઈના બૂરામાં ભાગ લેવા, કાઈની નિંદા કરવી, કાઈની હાંસી કરવી, ફજેતી કરવી, બખેાઈ કરવી, કાઈના ભલામાં વચ્ચે અંતરાયા કરવા, કેાઈનું સારું દેખી ઈર્ષ્યા કરવી, કાઈને દ્વેષબુદ્ધિથી હલકા પાડવા પ્રયત્ન કરવે, કેાઈના ગુણ્ણાને અવગુણુરૂપે દેખાડવા યુક્તિથી ખેલવુ', ઇત્યાદિ પ્રવૃત્તિથી અને લેાકેાને તથા ઋષિઓને પરસ્પર લડાવી મારવાથી પાપકમ મધાય છે અને તેથી અશાંતિની પર પરા પ્રગટ થાય છે.
• ત્યાગીએ ! તમેા આત્માને પરમાત્મા બનાવવા માટે મનમાં પ્રગટતા દાષાને જીતતા રહેા. આત્મા તરફ મનને વાળો અને કાઈ ને ખરાબ શાપ ન આપેા. સર્વ બાજુએની તપાસ કર્યા વિના એકદમ કેાઈ અભિપ્રાય ન બાંધેા. સ માજીએની અપેક્ષા તપાસીને બેલેા અને કતવ્ય કરે. કાઈ ને કષાય ઉત્પન્ન થાય એવું ન બેલેા. ખીજાએ પર શત્રુભાવ ન રાખે। અને વૈરનાં કારણેાથી અન્યાના સદ્ગુણૢાને ભૂલી ન જાએ.
6
સત્યને સત્યરૂપે દેખવાની દૃઢતા રાખેા. નમ્રતાથી વર્તો અને દઢતાથી કવ્યકર્મો કરાઈ સત્ય પ્રવૃત્તિ કરતાં સર્વ પ્રકારના આત્મભાગ આપે. પરિપૂર્ણ વિચાર કરીને મુખમાંથી એક શબ્દ અહાર કાઢો. મેરુપર્વતની પેઠે સત્યમાં સ્થિર રહેા. પ્રાપ્ત થયેલી શક્તિઓના દુરુપયોગ ન કરો. પેાતાની કોઈ જૂઠી પ્રશંસા કરે તેથી ખુશ ન થાઓ. પેાતાની જૂઠી મહત્તાનેા ઘમંડ ન
For Private And Personal Use Only