________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલુ શિક્ષણ
૭
પ્રભુના વચનાનુસારે એધ આપ્યા છે. કલિકાલમાં આપનાં વચનેથી આપ આદશ મહાદેવી ભગવતી તરીકે પૂજાશે. આય સ્ત્રીઓ આપના સપ્રેમ, કરુણા, ઉદારભાવના, સ્વાર્પણુ, અતિથિસત્કાર, સેવાભક્તિ, પવિત્ર બુદ્ધિ આદિ ગુણે, કે જે સ્વ-સ્વાત્માઓમાં તિરાભાવે રહ્યા છે, તેઓના આવિર્ભાવ કરશે. પ્રભુ મહાવીરદેવથી પરમ ભક્તાણીએ અને કચેાગીએની પેઠે ક`ચેાગિનીએ ખની જૈન સંઘ, દેશ, કામ, સમાજ, પશુ, પક્ષી, રાજ્યાદિકની અનેક વિપત્તિએ અને દુઃખાને સહી સેવા કરશે. તેએ ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહી સ્વાધિકારે સવ પ્રવૃત્તિઓમાં પ્રભુ મહાવીરદેવને ભાવના મળે અવલેાકશે. જૈન શ્રાવિકાઓ, ઉપાસિકાએ, શ્રમણીએ અને આર્યોએ આપની પેઠે પારમાર્થિક જીવનને વ્યાપક કરશે અને સજાતીય જૈનોમાં અને શ્રી મહાવીરદેવમાં અભેદ્યાત્મક પ્રેમ–શ્રદ્ધાથી એકાત્મભાવે પ્રવશે,
માતૃમહિમા :
સત્યરૂપા : કુમારિકા શ્રીમતી પ્રિયદર્શના ! પ્રભુ મહાવીરદેવ હુકમ કરે છે કે સ્ત્રીઓએ ખાલિકાઓને અને ખાળકાને સારી રીતે ઉછેરવા અને તેઓ ખાલ્યાવસ્થાથી સદ્ગુણી અને એવી ખાસ કાળજી રાખવી. તેઓ સારાં માળકેથી સાખત કરે એવી વ્યવસ્થા રાખવી. તેઓ ખરાખર અભ્યાસ કરે, માતાપિતાને અને વડેરાંઆને પ્રેમ—વિનયથી પગે લાગે એવી રહેણીમાં તેઓને મૂકવાં. કેાટી-લાખા રૂપિયાનાં ઘરેણાં અને વસ્ત્રથી તેઓને શણગારવાને બદલે તેઆને જ્ઞાન, વિદ્યા, વિવેક, ભક્તિ વગેરેથી શણગારવાં. તેએનુ આરાગ્ય જળવાઈ રહે તેવાં ખાનપાન, હવાદિથી તેઓને ઉછેરવાં. ખપમાં આવતાં ઔષધાનું જ્ઞાન આપવું. સભ્યતાથી મેલે, સભ્યતાથી વતે અને ઉચ્ચ ગૃહસ્થ અને તથા દેશ, કામ, રાજ્ય, સંઘના નેતા અને એવાં સર્વ પ્રકારનાં શિક્ષણ્ણા આપવાં. ખાલિકાઓને અને બાળકેશને દૃઢ શરીરવાળાં અનાવવાં અને તેઓ સત્ય ખામતાને
For Private And Personal Use Only