________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલુ શિક્ષણ
૩૫
અધ છે. ખાદ્યમાં શુભાશુભ કષાય વિના આત્મતત્ત્વરૂપ મહાવીર પરબ્રહ્મમાં પૂર્ણ પ્રેમી અનવું તે શુદ્ધ પરિણામ છે. ઉપાસનાથી, ભક્તિથી, હુડચેાગથી, જ્ઞાનચેગથી શુભ પરિણામ અને શુદ્ધ પરિણામરૂપ મહાવીરભાવને આવિર્ભાવ થાય છે. આત્માના એટલે પરબ્રહાવીરને ઉપયાગ તે શુદ્ધોપયાગ જાણવા. આત્માથે સર્વાત્માઓની ઉન્નતિ માટે સ પ્રકારનાં કષાયેા, વિચારા, પ્રવૃત્તિઆ કરવાથી મહાપુણ્યખ ધની અપેક્ષાએ સંવર-નિર્જરા થાય છે.
મહાવીરપ્રભુનાં શુદ્ધ પ્રેમ-શ્રદ્ધાથી જ્યારે મન પરિણમે છે અને નામરૂપના તેમાં અંતર્ભાવ કરે છે, ત્યારે સ્વયં આત્મા શુદ્ધોપયેાગી મહાવીર મને છે. વાસનાઓ અને કર્મો કરતાં આત્મવીર અન તગણા બળવાન છે. તે પેાતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને અજ્ઞાન કે ભ્રાન્તિને ટાળે છે, ત્યારે તે પૌદ્ગલિક સવ કર્મોની વચ્ચે શૂરવીર અનીને માહ્ય તથા આંતરલીલાઓ કરે છે, છતાં તેનું મન નિલેપ થવાથી તે શુભાશુભ કર્માને ખેં'ચતા નથી; ઊલટાં તેઓને દૂર કરી નાખે છે. જડ દૃશ્ય પદાર્થોના સંધમાં આવવાથી મનમાં તેઓના સંબંધે શુભાશુભ ભાવ પ્રગટે છે, પરંતુ આત્મજ્ઞાની જૈના, કે જેઓ સંવરતત્ત્વના સન્મુખ થયા છે, તેઓ જડ પદાર્થાંના ગ્રહણ—ત્યાગમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને ઉપકારક દૃષ્ટિએ તથા પૂરતી સ્વાથદૃષ્ટિએ પ્રવર્તે છે.
શ્રી મહાવીરપ્રભુની ભક્તિમાં સ મનેાવૃત્તિઓ પ્રેમરસથી લદુખદ થાય છે ત્યારે મનમાં સવર–નિજ રાભાવ: સ્વાભાવિક રીતે પ્રગટે છે, અને તે ભક્તિરૂપને ધારણ કરે છે. શુદ્ધાત્મમહાવીરરૂપ દેવ-ગુરુમાં પૂર્ણ પ્રેમમય બની જવાથી સવ પ્રકારના માનસિક વિકલ્પના તત્કાલ સહેજે રાધ થાય છે. મનને કેળવવું, કાયાને કેળવવી, વાણીને કેળવવી અને તે વડે આત્મશક્તિઓના વિકાસ કરવા એ સંવતત્ત્વ છે. દેવ-ગુરુ-ધર્મની આરાધના કરવી તે મહાપુષ્પ યજ્ઞ છે. શ્રી મહાવીરપ્રભુ યજ્ઞરૂપ છે અને તેમને મેળવવાનાં સર્વ સાધને
For Private And Personal Use Only