________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદનાને આપેલું શિક્ષણ
૩૩ શક્તિઓને અને આત્માના તાબાની શારીરિક, માનસિક, વાચિક શક્તિઓને નવા નવા રૂપમાં વિકાસ થતો જાય છે. તેથી નિકટમાં રહેલા આત્માઓનો પણ વિકાસ થાય છે. જડ વસ્તુઓના મહાસાગરમાં જ્ઞાની જૈનો તરે છે અને અને તારે છે, પણ જડ વસ્તુઓમાં તેઓના ભેગો ભેગવવા છતાં આત્મવીર જૈન નિબંધ રહી અને પિતપતાને જિન–વીર તરીકે અનુભવી સંવરદશાને પ્રાપ્ત કરે છે. ૬. સંવર તત્ત્વ :
આત્માની, મનની, વાણની અને કાયાદિની સર્વ પ્રકારની શક્તિઓના વિકાસના પ્રતિકૂલ અને વિરોધી કુવિચારેથી અને કુકર્મોથી દૂર રહેવું તે સંવરરૂપ વિચારો અને આચાર જાણવા. આત્માના તાબે મન, વાણું, કાયાની પ્રવૃત્તિઓ રહે અને જૈન ધર્મ જૈન ચતુર્વિધ સંઘ, દેશ, રાજ્ય, ક્ષાત્ર, વ્યાપાર, કૃષિકર્માદિ બળમાં ઉભોંપવાદથી વિદન કરનારી બાબતેને રેકવી તે સંવર જાણુ. ૭. નિર્જરા તત્ત્વ:
આત્મા, મન, વાણી, કાયા, દેશ, ચતુર્વિધ સંઘ, રાજ્યાદિકની ઉન્નતિમાં પૂર્વકાલીન અશુભ વિચારો અને કુરિવાજે આદિ જે આવરણ વિઘભૂત હોય તેના સામે થઈ અશુભ વિચાર, કર્મ કુવાસનાઓના બળને ક્ષીણ કરી, ખંખેરી શુદ્ધ બળવાન થવું એવી વિચાર અને આચારની અસંખ્ય બાહ્યાંતર પ્રવૃત્તિઓ તે નિર્જરા તત્ત્વ જાણવું. મનમાં પ્રગટેલી સર્વ બળને ક્ષીણ કરનારી કુવાસનાએને શુદ્ધાત્મમહાવીરપ્રેમબળ ક્ષીણ કરવી તે નિર્જરા તત્તવ જાણવું. પુણ્ય કર્મો કરતાં કરતાં અનુક્રમે અંશે અંશે સંવરની પ્રાપ્તિ થાય છે અને સંવરતત્ત્વની આરાધના કરતાં કરતાં અંશે અંશે નિર્જરા તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
ગૃહસ્થ અને ત્યાગીએ શ્રી મહાવીર પરમાત્મામાં પૂર્ણ પ્રેમથી રંગાય છે ત્યારે તેના વિચારો અને આચાર સંવરરૂપ
For Private And Personal Use Only