________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદર્શનાને ઉપદેશ
૧૭
આપ મહાવીર પ્રભુ ગુણેથી અને કબ્યાથી પરિણમી રહ્યા છે. તે સ્ત્રીઓ પિંડમાંથી બ્રહ્માંડના પ્રકાશ કરનારાં મહાવીરે અને યાગિનીએને પ્રગટાવે છે અને પ્રગટાવશે. સ્ત્રી અને પુરુષો નવરસમાંથી આપને જેવા રસભાવે સેવે છે તેવા ભાવવાળાં સંતાનેાને પ્રગટાવે
છે. અનાદિકાળથી આત્મપણે આપ છે. અનંતાનંદમય જીવન આપના ભક્તો પામે છે અને પામશે. સર્વાવસ્થારૂપ આપતું મને શરણુ હૈ !
For Private And Personal Use Only