________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૦
અધ્યાત્મ મહાવીર
દૂર રહેવું. એક કરતાં વધુ સ્રાની સાથે લગ્ન કરવા નહીં અને વશરક્ષાદિ કારણે લગ્ન કરવું પડે તે મૃગુરુ, મુખ્યાચાર્યની અને ત્યાગી આચાય ની તથા પૂર્વેની સ્ત્રીની ખાસ અનુમતિ હાય તે જ સંતાનાથે લગ્ન કરવું. સ્ત્રીએની, ખાળકાની અને વૃદ્ધોની રક્ષા કરવી. સવ વણુનાં બાળકે ને સર્વ પ્રકારની કેળવણી આપવી. છાનાંમાનાં ટાઇની સાથે લગ્ન ન કરવાં તેમ જ અચૈાગ્ય લગ્ન ન થવા દેવાં. વિદ્યામળ, ક્ષાત્રબળ અને વ્યાપારાદિ બળથી સંયુક્ત રહેવુ. પ્રમાદી બની મંત્રભેદ, ગૃહભેદ, સઘભેદ ન વેા. સંઘભેદ કરાવનારાઓને ચેાગ્ય શિક્ષા કરવી, અન્યધમી દુષ્ટ લેાકેાથી સદા ચેતતા રહેવુ. અને તેની શક્તિ કરતાં પેાતાની શક્તિએ વિશેષ પ્રગટાવવી, જેથી દુષ્ટ!નેા નાશ થાય અને ધી એનું રક્ષણ થાય.
નાનાં ખાળક કંઈક સમજવા માટે કે તરત તેએને મારા ઉપદેશા જેટલા સમજે તેટલા સમજાવવા. તેમાં સવ પ્રકારનું ખળ ખીલે એવા દેશકાલાનુસાર ઉપાય ચેાજવા. ધન કરતાં, રાજય કરતાં ખાળકાની સર્વ પ્રકારની કેળવણી પર વિશેષ લક્ષ દેવુ'. ખાળકે જ ભવિષ્યની ઉન્નતિનુ મૂળ છે.
સવ ખંડ, સવ` દેશ અને સવ જાતિના લેાકેાને જૈન થવાના અધિ કાર છે, સમ્યકવસ’સ્કારથી અન્ય વિધમી એને જનધમી બનાવવા. જૈન સામ્રાજ્ય ચલાવનાર રાજા, સંઘપતિ, આચાર્યાં વગેરેએ જે જે ગુપ્ત મંત્રા ચલાવવાના હાય તેએને કદાપિ મંત્રભેદ ન કરવેશ.
મહાસંઘ, મુખ્યાચાય, સહ્રપતિ અને જૈન રાજાઓએ કેટલીક ગુપ્ત ભાખતાને ખાનગી શખવી અને જાહેરમાં જેટલી ખાખતા મૂકવા ચેગ્ય હાય તેટલી મૂકવી. જૈન સામ્ર!ન્ય પ્રવર્તાવતાં પ્રાણ, લક્ષ્મી વગેરેના નાશ થતા હૈાય તે તેના નાશ થવા દેવેશ, પશુ સંઘની ઉન્નતિ કરતાં પાછા ન હટવુ". રાજ્ય ચલાવવામાં ધર્મ છે, પણ અધર્માંદૃષ્ટિ વિના અધમ નથી, ઇત્યાદિ અનેક શિક્ષાઓને શ્રી પ્રભુ મહાવીરદેવે પ્રકાશી છે. શ્રી બૃહસ્પતિ ! તેવી શિક્ષાએ તમને પ્રભુએ આપી છે.
For Private And Personal Use Only