________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
લેકસ ગ્રહની દૃષ્ટિએ અહ વ્યવહાર કરે છે. તેથી તે મહાકાશ સમાન સર્વ વિશ્વના આધાર બને છે.
શુદ્ધાત્મમહાવીરદેવના ભક્તો આસક્તિના ત્યાગથી ત્યાગી બનીને, ગૃહૃસ્થાશ્રમને લાયક બની ગૃદુસ્થાશ્રમધર્મ રૂપ ગૃહસ્થ જૈનધમના વર્ણાનુસારે સ્વીકાર કરે છે. અને પ્રોત્પત્તિ થતાં રાગને વાયરૂપ પાક થતાં છેવટે બાહ્યાંતર ત્યાગના અધિકારી અને છે, આંતરભાગની પરિણતિ થયા વિના વ્રત, વેષ, ક્રિયા, અ ચારરૂપ બાહ્ય ત્યાગથી સપના શરીર પરથી સપ` જેમ કાંચનાના ત્યાગ કરે છે તેટલે જ ફાયદા થાય છે; પણ સપ' જેમ વિષધી રદ્રિત નિષિ થતે નધી તેમ આંતરયાગ વિના કેાઈ બાહ્ય ત્યાગમાત્રથી મુક્ત થતા નથો. સર્વ પ્રકારની વાસનાઓના ત્યાગ કરે. ત્યાગ એવા થવા જોઇ એ કે તેને તમાં પશુ ખ્યાલ ન આવે. એવા આંતરત્યાગભાવ ન થાય ત્યાં સુધી ગૃહાવાસમાં કહને કમાન કરવા અને મનને પકવવું, જેથી જેમ આમ્રવૃક્ષ પર કેરી પાકી સ્વયં મૈવ તૂટી જઈ ભોંય પર પડે તેમ સ્વયમેવ જ્ઞાન-ભક્તિ-કર્મોથી મને પાકી જઈ પડે અને અહ વૃત્તિથી રહિત થઇ ન્તય અને જીવન્મુક્ત પરમપદ પામી શકે. આંતરત્યાગથી ઘરમાં અને વનમાં એકસરખી વસુક્તિ છે.
જ્ઞાન, ભક્તિ અને કથી ધીમે ધીમે મન પાકે છે અને પશ્ચાત્ આત્મા જિના પદને અનુક્રમે ધીમે ધીમે પામતે જાય છે. સર્વ લેાકેાના ધર્માન્ત કાર એકસરખા હાતા નથી અને એકસરખી ગુણવૃત્તિ હૈતી નથી. પ્રભુ મહાવીરદેવની સાથે અનેક પૂર્વજન્મોના સંબંધથી ધ સસ્કારી ઘડાતી ઘડાતી અનુક્રમે આવી આત્મદશામાં આવી અને હવે પ્રભુ મહાવીરના જીવનથી જીવતી થઈ છું. હવે મને એક પ્રભુ જ દેખાય છે. તેમાં હું છું અને તે મારામાં છે. અમે બન્ને એકરૂપ અભેદે છીએ. એવા ભાવપરિણામથી શુદ્ધપરિણતિરૂપ યÀાદા ખની છું અને અધ્યાત્મમહાવીરપતિને એકરૂપ કરી ચૂકી છું. તેથી હવે હ`શાકથી મુક્ત થઈ મુક્તિરૂપ બની છે.
For Private And Personal Use Only