________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
અધ્યાત્મ મહાવીર
અને અજ્ઞાનના નાશ થશે. સવર્ણોમાં આધ્યાત્મિક મહાવીર ચૈતન્ય પ્રકાશશે. સ્વાધિકાર સવે વોં પ્રવૃત્તિ કરશે. વેઢાના આધ્યાત્મિક જ્ઞાનને જીવતી ભાષામાં સવ વિશ્વમાં પ્રભુ મહાવીરદેવ પ્રકાશિત કરશે. હાલમાં વેદમાં જે જ્ઞાન રહ્યું છે તેના કરતાં શ્રી મહાવીર પ્રભુ અનંતગણુ પ્રકાશશે.
વેદોમાં આધ્યાત્મિક રૂપકમાં જ્ઞાનને સૂર્ય' કહ્યો છે. આત્માને સૂર્ય' વિરાટરૂપ કહ્યો છે. આત્માને સૂર્ય તથા વ્યાપક અર્થાત્ વિષ્ણુ તરીકે વણુ બ્યા છે. જ્ઞાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. પરમાત્મા મહાવીરદેવને ઈશ તરીકે, વિષ્ણુ તરીકે પ્રકાશિત કર્યા છે. ધ્યાનને વાયુનું રૂપ આપ્યું છે. અનાદિ પરબ્રહ્મસત્તારૂપે મદ્યાવીરપ્રભુને આકાશનું રૂપક આપ્યુ છે. સર્વાત્મસત્તશક્તિ વીસત્તાને હિરણ્યગર્ભનું રૂપક આપ્યું છે. જ્ઞાત્મશાંતિને જળનું રૂપક આપ્યું છે. સવ શુલ શક્તિઓને યજ્ઞોનાં રૂપા શ્રી ભરત રાજર્ષિ એ આપ્યાં છે.
આત્મા અને કર્મોની મિશ્રશક્તિ તે અદિતિ છે. ક્રમ પ્રકૃતિ તે મેઘ છે. આત્મવીરની ચૈતન્યશક્તિ તે વીજળી છે. જ્ઞાન, દર્શીન, ચારિત્રની શક્તિ તે વેદે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણુના ક્રમથી મુક્તિ મળે છે, માટે તેને ત્રિકમ કરે છે. આત્મ મહાવીરના ત્રણુ પાદ છે. આત્માને સૂર્યનું અર્થાત વિષ્ણુનુ રૂપક આપ્યું છે. મનને ચંદ્રતુ. રૂપક આપ્યું છે. એ પ્રમાણે કાશ્યપ શ્રી ઋષભદેવના જ્ઞાની પુત્ર ભરતે આધ્યાત્મિક જ્ઞાનાદિ રૂપકમાં વેદમાં સૂર્યાદિ દેવાનું વધ્યુંન કર્યું છે. અજ્ઞાની લેાકા હવે મૂલા સમજી શકવા સમથ નથી અને પડતા મનમાનતા અથ કરે છે, તેથી સત્ય જ્ઞાન ઢંકાઈ ગયુ છે. તેના પરમાત્મમહાવીર દેવ પ્રકાશ કરવાના છે. લકીરના ફકીર નહી થતાં આત્મમહાવીરદેવના ઉપાસક થવુ. અને તેમે જે જે બેધ આપે તેને ઝીલવા આ જૈનોએ તૈયાર થવુ, એમ સવ' વિશ્વવતી' લેાકેાને હુલ
For Private And Personal Use Only