________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રાદિએ કરેલી સ્તુત
४८७ કાળાનુસાર નીતિ છે. શાસ્ત્રની કંઠે નીતિ પણ વ્યવહારિક પ્રવૃત્તિમાં સાધન છે. તેને દેશકાળાનુસારે ઘટે તેવા રૂપે કરીને જે વાયરે છે તે રાજયાદિ કાર્યોને કરી શકે છે. ત્રણ ગુણમાં નીતિનો અંતર્ભાવ થાય છે. જેનાથી ન થાય એવા કાયદા અને ચરણે તે નીતિરૂપ નથ, અધમ, દુષ્ટ, પ્રચંડ શત્રુઓને જે જે ઉપાથી, માર્ગોથી પરાજિત કરવામાં આવે તે નીતિ છે; પણ જે નંતિથી ધમ લેકનું બળ ક્ષય થાય અને અધમ કે વિધમ શત્રુઓનું કે લોકોનું જોર વધી જાય તે તે દેશમાં અને તે તે કાળમાં તે નીતિ નથી, પણ એનંતિ છે એમ જાણ નાતજાતનાં રચના કર.
શત્રુઓનાં હિલચાલ સદા તપાસ અને સર્વ પ્રકારે સાવધાન થઈને પ્રવર્તી રાજ, પૃથ્વી, ધન અને લોભી લોકોને વિશ્વાસ ન રાખ. લેભી રાજાઓ તેમ જ કામી સ્ત્રીઓની પ્રતિજ્ઞાઓને વિશ્વાસ ન રાખ. અતિ મીઠું બેલનારાઓનું વર્તન ખાનગીમાં શું છે તે પર દેખરેખ અપાવ. વંશપરંપરાએ જે વેરી જાત છે ને ધર્મભેદે જે વરી જાત છે તેઓનો વિશ્વાસ ન રાખ. મદારીઓ વાનરા પાસેથી જેમ કાર્યો લે છે તેમ યુક્તિથી તેઓ પાસેથી કામ લે અને સાવધાનપણથી વર્ત. . રાજ્ય કરવું તે પણ એક મડાગ છે. સર્વ પ્રજાના નાયક કે રાજા બનીને પ્રમાદી થવાથી પ્રજાની પાયમાલી થાય છે. આવું ધર્મકાર્યમાં અપ્રમાદી બન પ્રવ.
ઉત્સાહ, અંત, ધીરજ, વિશ્વાસ, સાહસ, સહનતા રાખીને, મગજનું સમતોલપણું ધારણ કરી પ્રવર્ત. જેઓને સહાય કરે તેના તરફથી પ્રતિફલ ન ઈચ્છ. ઉપકારનો બદલો લેવાની વાસના
થી પરોપકાર કરવાથી ધનામાં આગળ ચઢી શકાતું નથી. જે કંઈ કરે તે મને અર્પણ કરવાની ભાવનાથી કર, એટલે તેનું ફળ અનંતગણું પામીશ.
મારા ભક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને ત્યાગ વગેરેના ભલા માટે ભાવથી જે એકગણું આપે છે તે પરાધંગાણું બનત.
For Private And Personal Use Only