________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sex
અધ્યાત્મ મહાવીર
બને છે અને તેના વ ંશાનું અસ્તિત્વ રહેતું નથી. તેઓને કુતર્કોથી માયા ઠગે છે. મારી આજ્ઞા પ્રમાણે વત અને સર્વ લેાકાને મારી આજ્ઞા પ્રમાણે વર્તાવ.
મારાથી વિમુખ ચાલનારાઓને દુનિયામાં કઈ એવા દેવ નથી કે જે શરણ રાખી શકે તથા દુનિયામાં કેઈપણુ દેવ અગર દેવી મારા શરણુ વિના જીવી, શકતાં નથી. મારી આજ્ઞા પ્રમાણે પ્રવત વાથી દેવા અને દેવીએ પણ જીવી શકે છે. તે આ ઇન્દ્રો, દેવા તથા દેવીએ તેએનુ રક્ષણ હું કરું છું. તે મારાથી અમૃતની પ્રાપ્તિ કરી શકે છે.
ન દિવાન ! સવ લેાકેાને પવનથી જિવાડવા માટે રાજ્ય છે, પણ અધર્મની વૃદ્ધિ કરવા માટે રાજ્ય નથી. વિશ્વમાં શાંતિ પ્રવર્તાવનાર રાજ્ય છે અને તેથી રાજ્યધમ ની જરૂર છે. રાજ્ય ધમ તે જૈનધમ છે એમ વ્યવહારથી ાણુ. સત્ય રાજય પ્રવર્તાવવાથી દુષ્કાળ, અકસ્માત, ભૂકંપ, રેગ, ઉત્પાતા, મહારેાગે વગેરે થતા નથી અને સુકાળ, શાંતિ, સુમેળ, આરેાગ્ય, સોંપદા પ્રવર્તે છે. પ્રજાઓને અન્યાયથી સતાવનાર, નિર્દય રીતે પ્રજાનું ખૂન કરનાર, અનીતિથી પ્રવનાર રાજા વગેરેને પદભ્રષ્ટ કરીને તેને સ્થાને મારા જૈનો ધર્મી રાળ વગેરેનું સ્થાપન કરે છે, પણ પાખડીને ચલાવી āતા નથી એમ જાણુ.
પુરુષા અને આ સમરક્ષાથે તે તે કાળદેશાનુસારે ચુક્તિપ્રયુક્તિથી શસ્ત્રબળ, વિદ્યાખળ આદિયાં પ્રવર્તે એવા ઉપદેશ આપ. મારી આજ્ઞાના અનાદરમાં મૃત્યુ છે. મારી અશ્રદ્ધામાં કાળને વાસ છે. ગૃહસ્થ જૈન એવા પુરુષે અને સ્ત્રીએ દેશકાળાનુસાર આત્મરક્ષણાર્થે દરરાજ શસ્ત્ર વિના રહેવુ નહી, એવી મારી આજ્ઞાને સર્વોત્ર જાહેર કર. સ્ત્રીએ પેાતાના પતિવ્રતને ધારણ કરે અને વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિ ન થાય એવી રીતે રાજ્યધમ પ્રવર્તાવ, મારા પ્રરૂપિત જૈનધથી વિમુખ થનારાઓ છેવટે કળિયુગમાં અન્યધમી એના દાસ બનશે.
..
For Private And Personal Use Only