________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
અધ્યાત્મ મહાવીર
શક્તિ, વિદ્યા, સંપ રાખી પ્રવર્તી અને પાખંડીએની આસુરી શક્તિઓને નાશ કરવા. તેના પક્ષમાં કદી ભળવુ નહિ અને તેઓને કદાપિ વિશ્વાસ ન રાખવા—એમ આપે ગૃહસ્થ જૈનો, કે જે ચાર વર્ણોના મનુષ્યેા છે, તેઓને જણાવ્યું છે.
આપનું નામ ભજનારા એવા ભક્ત જૈનોએ દુષ્ટાની સામા ઊભા રહેવુ અને તેએથી સદા સાવધ રહેવું. પેાતાની કન્યાએ પાખ’ડીએને ન આપવી. તેઓની સાથે તેમના જેવી યુક્તિ, કળા અને શક્તિઓના ઉપાસેગથી વર્તવું... કળિયુગમાં કકળ અનુસાર જીવે પ્રગટ થવાના. તેઓની સાથે ગૃહસ્થ જૈનાએ સત્યયુગ સમાન ગુણકમનું વતન રાખવું એ ગૃહસ્થ જૈનોના નાશનું કારણ છે, માટે કલિયુગના અનુસારે પાખંડધી એની સાથે વતવુ' અને ત્યાગીએ એ પણ કળિયુગના અનુસારે પ્રવતવું,
પ્રભા મહાવીરદેવ ! તમારાં વચન પર જેઓને શ્રદ્ધા નથી અને આપ પરમેશ્વરને જેઓ માનતા નથી તે નાસ્તિક છે. તેઓની સાથે સગપણ વગેરે સંબધા રાખવા નહી. કળિયુગમાં આપની ભક્તાણી એવી સ્ત્રીઓએ અન્ય પાખડીએ સાથે વિશ્વાસથી વવું નહી. પ્રભુ મહાવીરદેવના એધ વિના પાખડીએના ઉપદેશને સત્ય માનવે નહીં. ધન, સ્ત્રી, સત્તા, રાજય, ભૂમિ વગેરેનુ ગૃહસ્થાવાસમાં રક્ષણ કરવું.
ગૃહસ્થ જૈનનેને ગૃહવાસમાં જૈનધમ, જૈન મહાસ’ઘાદિકના રક્ષણાર્થે તેમ જ આજીવિકાદિ સાધને ના રક્ષણાર્થે કેઈપણુ કમ કરવામાં કે ક્રોધ, માન, માયા, લેભાદિ પૃષાયા કરવામાં પુણ્ય છે—એમ કળિયુગ માટે આપે પ્રકાસ્સુ છે. ત્યાગીઓને કળિયુગમાં જૈનધર્મના રક્ષણાર્થે દેશકાળની અપેક્ષાએ વવામાં ક્રોધ, માન, માયા, લેાભાદિક કષાયે થતાં ધમ અને પુણ્ય છે, જો તે પ્રમાણે કળિયુગમાં ત્યાગીએ નહીં વર્તે તે તેઓ પાખ’ડીએથી પરાભવ પામશે અને પેાતાના અસ્તિત્વને નાશ કરશે, કારણ કે તેએક
For Private And Personal Use Only