________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહેાત્સવ
૪૫૭
કરા તેઓ પર મહેરબાની કરે. તેઓને પરાધેાની માફી આપેા. તેઓને નિલય કરે એટલે મારા તરફથી તમે કૃપા, ઉદારતા, નિશ યતા’ પામ્યા જ એમ જાણે.
તમે દુનિયાના જીવે પ્રતિ જેવા ઉદાર દિલના થશે. તેવે હું તમારા પ્રતિ થઈશ. ‘કરશે તેવુ પામશેા’, ‘વાવશે। તેવું લણશે', ‘જેવી કૃતિ તેવી પ્રતિકૃતિ”, ‘જેવા તમે તેવી તમારી છાયા.’ તમે જો વિશ્વમાં ભલા થશે તે વિશ્વ તમારા પ્રતિ ભલુ થશે. સારાનુ ફળ છેવટે સારુ આવે છે. અમૃતવૃક્ષાનુ ફળ અમૃત છે અને વિષવૃક્ષેત્તુ ફળ વિષ છે. દુનિયાના સામુ ન જુએ, પણુ પેાતાનાં કન્ય સાસુ જુએ. જેવાં ક્રમે કર્યો હૈ!ય તેવાં ભાગવવા પડે છે તેથી ક્રમ ઉદય આવતાં તટસ્થપણું ભાગવા અને નવીન કર્યાં ને બધાય એવી રીતે વર્તે.
ક સબંધી છતાં તમે પેતે કમ નથી. સત્ર જીવા કમ અનુસારે સુખદુઃખ પામે છે. હું કોઈને કમ' લગાડતા નથી કે કમ ફળ ભાગવાવતા નથી તેમ જીવાની સાથે કમને સચેાગ કરાવી આપત નથી, છતાં અજ્ઞાની જીવા ઇશ્વરને જીવાના કસચેાગના કર્તા અને સુખદુઃખદાતા માને છે તે આપિત~~ઔપચારિક દૃષ્ટિએ જાવું. મને અર્થાત્ પરમેશ્વરને જીવેાની સાથે કૌંસ ચાગના કર્તા-હર્તા, સુખ દુઃખદાતા વગેરે તરીકે માનનારા અને એવાં શાસ્ત્ર બનાવનારા
કે ખાળજીવે છે એમ જાણવુ. તએ તેવાં અજ્ઞાન અને ખાળ• દશામાં મને કર્તાહર્તા માની, મારા પર શ્રદ્ધા-પ્રેમ ધારણ કરી, પાપથી નિવૃત્ત થઈ અને ધમ'માં પ્રવૃત્ત થઈ, આત્મતત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી, છેવટે તેઓ ઔપચારિક ભક્તિથી પાકી, મારા સ્વરૂપના જ્ઞાનીએ ખની આગળ આવે છે અને શુદ્ધાતમહાવીરને પામે છે,
જે અવસ્થામાં જેવા પ્રકારનાં જ્ઞાન, ભક્તિ અને ઉપાસના પ્રગટવાનાં હ્રાય છે તે કાળે તેવાં જ્ઞાન, ભક્તિ અને ઉપાસના પ્રગટે છે. તેથી તમે જ્ઞાન-ભક્તિભેઢે કાળ, ય, દૃશાદિના વિચાર કરી
For Private And Personal Use Only