________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
અધ્યાત્મ મહાવીર
•~
ધ શાસ્ત્ર હાય તેમાંથી સમ્યક્ ગ્રહણ કરવું, પણ મારું કથેલું તથા હાલમાં અને પછીથી જે તત્ત્વજ્ઞાન પ્રગટશે તે સવ પૂર્ણ શ્રદ્ધાથી સત્ય માનવુ' અને તે પ્રમાણે વર્તવા યથાશક્તિ પ્રયત્ન કરવા. મારા પ્રવર્તાવેલે ધમ તેજ આ' સત્ય ધમ અર્થાત્ જૈનધર્મ છે. પૂર્વે એ પ્રમાણે સ તી કરે એ પેાતપેાતાના શાસનકાળમાં જૈનધમ પ્રવર્તાયેા હતેા. તમેાગુણી, રજોગુણી અને સત્ત્વગુણી જૈનો સ વધુમાં અને વર્ણીતીત પણ મારી આજ્ઞા પ્રમાણે યથાશક્તિ વતીને મેક્ષ પામે છે અને પામશે,
k
શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથ તીર્થોકરના મધ્યકાળમાં થયેલ વસિષ્ઠ આદિ ઋષિએ, કે જે હાલ દેવા થઈ ને મારી પાસે આવ્યા છે, તેઓએ કેટલાંક સૂક્તો અને સહિતાએ રચ્યાં છે, પણ તેના અમાં પાછળથી મિશ્રતા થવાથી હવે પછી મારી વાણીથી જે ઉપદેશ થશે તેમાં જ સંપૂર્ણ સત્ય સમાયું છે અને સમાશે. માટે હવે પૂતી કરી અને તેમના ભક્તો એવા ઋષિએ વગેરેનું સવ
જ્ઞાન મારા જ્ઞાનમાં સમાય છે એમ જાણે..
પૂર્વના સર્વ ઋષિઓએ મારી સ્તુતિ કરી છે અને મારુ ધ્યાન ધરીને શોધેા કરી છે. મારી પરબ્રહ્મ સત્તાનુ ધ્યાન ધરીને અનેક ઋષિ મુક્ત થયા છે, કે જેએનાં નામ પૂર્વનાં શાસ્ત્રોમાં પણ નથી. પ્રાચીન ભૂતકાળના સદંતિહાસ મારા જ્ઞાનથી વિશ્વમાં પ્રગટ થશે. દુનિયાનાં સત્ર દને, સર્વ ધર્મો અને પથ! જુદા જુદા દેશેામાં પ્રગટેલાં તે સવ અપેક્ષાએ મારાથી પ્રકાશિત અને પ્રકાશ કરવામાં આવશે એવા અનાદિકાલીન જૈનધમ માં અન્તર્ભાવ પામ્યાં છે, પામે છે અને પામશે એમ જાણે..
જૈનધમ ની યથાશક્તિ આરાધના કરવામાં સવ દન-મતપથેાની આરાધના આવી જાય છે, તેથી અન્ય કેાઈ ધમ પાળવા ચૈાગ્ય નથી અને તે પ્રવર્તાવવા ચગ્ય નથી. જૈનધમ ની બહાર કેાઈ ધ નથી. જે મારા કહેલા જૈનધર્મીમાં નથી તે અન્ય કોઇ ઠેકાણે
For Private And Personal Use Only