________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહેાત્સવ
૪૩પ
પ્રધાન, મુનિઓ, ઋષિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિયા, વા અને શુદ્રો આવ્યા. પ્રભુના મામા ચેટક, જે વિશાલાનગરી અને તેની આજી માજીના દેશના રાજા હતા તે, આવી પહોંચ્યા અને તેમની સાથે લાખા મનુષ્યા આવ્યા. શ્રી રાજગૃહી નગરીથી મહારાજા શ્રેણિક પેાતાના લક્ષ પરિવારસહિત આવી પહેાંચ્યા. દક્ષિણ કર્ણાટક દેશમાંથી દક્ષિણના રાજા દીક્ષામહેાત્સવમાં ભાગ લેવા પેાતાના પરિવારસહિત આવી પહોંચ્યા. સિન્ધુદેશના અધિષ્ઠાતા રાજા ઉદાયી પેાતાની સેના વગેરે સાથે આવી પહોંચ્યા. બ્રહ્મદેશના રાજા પૂછુ - ભદ્ર પેાતાના પરિવારસહિત આવ્યા. ચીન અને મહાચીનના રાજાઆ સપરિવાર આવી પહોંચ્યા. હિમેત્તરદેશના રાજા પરિવાર આવી પહોંચ્યા. હિમાલયાદિ પર્વતા, નદીએ, દ્વીપા અને વનેમાંથી અનેક ઋષિએ આવી પહેાંચ્યા. ક્ષત્રિયકુંડનગર અને તેનાં ઉદ્યાના મનુષ્યાથી ભરાઈ ગયાં. શ્રી નન્દિવર્ધન રાજાએ સ લેાકેાને વ્યવસ્થાપૂર્વક જમાડવા અને મધ્યાહ્નકાલ પછી પ્રભુ મહાવીરને ચન્દ્રપ્રભા શિખિકામાં બેસાડવા. આકાશમાં દેવાનાં એટલાં ખધાં વિમાને હતાં કે જેથી સૂર્યંના પ્રકાશ પૃથ્વી પર પડવા ન લાગ્યું. દેવા અને દેવીએથી આકાશ છવાઈ ગયું.
પ્રિય શ્રી નન્દિવધનની પ્રાથનાથી પરબ્રહ્મા મહાવીર હુસતા ચહેરે ચન્દ્રપ્રભા શિબિકામાં બેઠા, તે વખતે ઇન્દ્રોએ, દેવે એ, દેવીએએ, પુરુષોએ અને સ્ત્રીઓએ પ્રભુના નામને જયજયકાર ઘાષ કર્યાં. તેથી પૃથ્વી અને આકાશ ગાજી ઊઠેલાં જણાયાં. દેવી આ અને સ્ત્રીએ પ્રભુ મહાવીર દેવની ભક્તિનાં અનેક પ્રકારનાં ગાયને ગાવા લાગી. રભાએ અનેક પ્રકારના નાચે! નાચવા લાગી. ઋષિએ અનેક પ્રકારે પરમેશ્વર મહાવીરદેવની સ્તુતિ કરવા લાગ્યા. નવગ્રહ શ્રી મહાવીરપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. સ યક્ષો અને યક્ષિણીએ પરબ્રા મહાવીરનાં સ્તેાત્રે ગાવા લાગ્યાં. રુદ્રો શ્રી મહાવીરની સ્તુતિ કરવા લાગ્યા. વીરા, ચેાગિનીએ, સેાળ મહાદેવીએ, મહામાતૃકા,
For Private And Personal Use Only