________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
અધ્યાત્મ મહાવીર
પડે છે, તેથી સત્ય ખેલનાર સ્ત્રીએ! અને પુરુષ। ત્યાગીએ છે. મારી ભક્તાણીએ ગુરુની સેવાભક્તિ કરે છે, માબાપની સેવાભક્તિ કરે છે, વૃદ્ધોની સેવાસક્તિ કરે છે અને રાત્રીઓને નીરોગી મનાવવા યથાશક્તિ સહાય કરે છે. મારી ભક્તાણીએ સુખદુઃખમાં સમભાવે વર્તે છે, ચુણેને ધારણ કરે છે અને અવશુદ્ધેાને ત્યાગ કરે છે. તેઓ સવ શક્તિઓને સદુપયેળ કરે છે, મરાતારાપણાના ક્ષુદ્ર ભેદને ત્યાગ કરે છે. અને ઉત્તારભાવથી મન-વાણી-કાયાથી પ્રવતે" છે. એવી ભક્તાણીઓને હુ ઉદ્ધાર કરું છું.
4
*
જે સ્ત્રીએ સ” પ્રકારની વિદ્યાઓમાં કુશળ છે તે મારી ભક્તિને સત્ર પ્રચાર કરી શકે છે. અક્ષમ્ય, શુભ અને અગ્ય વિષયરાગથી રહિત અને જડ વસ્તુએને વિવેકપુકાર સગ્રદ્ધ કરનારી શ્રાવિકાએ અને ઉપાસિકાએ મારા સ્વરૂપને પામે છે. મહુાસતી યશે!દાદેવી ! એ અને પુરુષને, ભાળકા અને ખાલિકાઓને સત્ય વિશુદ્ધ ઉત્તમ ધામિક પ્રેમભક્તિમાં લઈ જનારી અને તારી રચેલી ‘ પ્રેમગીતા' કલિયુગમાં સર્વ લેાકેાને જલદી પવિત્ર અને આત્માને વિશુદ્ધ કરનારી થશે, એવા મારા આશીર્વાદ છે. શ્રીન દિવને ઉપદેશેલી સવ' નીતિએની સ્મૃતિએ અનેકરૂપે વિશ્વમાં પ્રચાર પામશે. સ્ત્રીઓએ નાસ્તિક, દૃષ્ટ, મહાપાપી એવા તેČની વાતે પર વિશ્વાસ ન મૂકવા જોઈએ અને તેથી સાવચેત રહી ચાલવુ જોઈ એ, એમ વ્યાવહારિક નીતિ સમજાવ, શ્રાવિકાએ એ સર્વ જૈનધર્મ શાસ્ત્ર, કે જે મારા મુખથી હાલમાં પ્રકાશિત થયા છે અને ભવિષ્યમાં થશે તેઓનું સમ્યગ્દષ્ટિપૂર્વક અટ્યુન કરવુ જોઈએ,
મે' ગૃદુસ્થાને ગૃહસ્થાવાસમાં કતવ્ય અને જ્ઞાતવ્ય જે જે ઉપદેશ આપ્યા છે તે નિગમ, વેદ, શાસ્રરૂપ જાણ અને તે વિના અન્ય કાઈ વેદ કે નિગમ નથી એમ શ્રદ્ધા ધારણ કર. ત્યાગાવસ્થામાં જે જે મેધ આપવામાં આવશે તથા ત્યાગ—સ’યમ સબંધી હાલમાં જે જે ઉપદેશ આપ્યા છે તે આગમસિદ્ધાન્તરૂપ જાણું.
For Private And Personal Use Only