________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
અધ્યાત્મ મહાવીર
ફરવામાં અને વિશ્વમાં સ વે પર ઉપકાર કરવામાં મન-વાણીકાયા, ક્રોધ-માન-માયા-લેભાદિ કષાયે અને પ્રવૃત્તિએ ધર્મરૂપ, પ્રશસ્ય સાધનરૂપ, સવરૂપ અને નિર્જરામાં હેતુભૂત સ` કાળમાં થયા કરે છે, એમ આપે મને બેધ આપ્યા છે. કલિકાલમાં માત્ પાંચમ આરમાં આપનાં શ્રદ્ધા અને પ્રેમશક્તિના બળે ભક્ત મનુષ્યેના ઉદ્ધાર થશે.
માપ પ્રભુએ ભારત આદિ સર્વાં દેશમાં વર-વધૂના ધમ અને લગ્નનાં સ્વરૂપ સમજાવ્યાં છે. તેથી અનેક દુષ્ટ પાપપ્રવૃત્તિઓ બંધ પડી છે, અનેક અધર્માત્મક દુષ્ટ રિવાજોને નાશ થયે છે.
હે પ્રભુ! ! આપના સ્વરૂપમાં લયલીન થયેલ એવા ભક્તો, ચેગીએ અને તપવું એને પચાસ લબ્ધિએ અને મેટી અઠ્ઠાવીસ લબ્ધિઓ પ્રગટે છે. આપ પરમાત્મ મહાવીરદેવના પૂર્ણ શ્રદ્ધળું અને પ્રેમી ત્યાગીઆને આઠ પ્રકારની ઋદ્ધિ પ્રગટે છે : (૧) બુદ્ધિ ઋદ્ધિ, (૨) ક્રિયા ઋદ્ધિ, (૩) વિક્રિયા ઋદ્ધિ, (૪) તપ ઋદ્ધિ, (પ) ખલ ઋદ્ધિ, (૬) ઔષધ ઋદ્ધિ, (૭) રસ ઋદ્ધિ અને (૮) ક્ષેત્ર ઋદ્ધિ એ આઠે ઋદ્ધિએના સર્વે મળી આપે ચેાસઠ ભેદ મને જાન્યા છે. આપનું ધ્યાન ધરનારાએ નવ પ્રકારની આત્મિક ઋદ્ધિને પામે છે.
પરમપ્રિય પ્રભુ દેવ ! આપે યુવાને યુવાવસ્થામાં કેવી રાતે વવું તેના સફ બેધ આપ્યા છે. પરમપ્રિય પ્રજે! ! આપે બાલિકાઓને, યુવતીએને, વૃદ્ધાઓને ધાર્મિક મેધ આપીને આપની ભક્તિવાળાં કર્યા છે. સવ પ્રજાસદ સત્ર એક સમાનભાવે વતે અને એકબીજા પર વર લેવા ન તલપે એવા એધ આપ્યા છે. આપ પ્રભુએ વ્યભિચારીઓના ભારતદેશમાંથી સથા નાશ થાય એવા બેષ આપ્યા છે. આપ વિભુએ ચારેને ચૌરકમ થી નિવૃત્ત કર્યાં છે. આપ પ્રભુએ રાજાઓને ધમ નીતિમય કરીને આપના ભક્ત બનાવ્યા છે. અધસૃષ્ટિના સ’હારકર્તા અને ધર્મસૃષ્ટિના કર્તા આપ છે. આપના ધમને જેએ પાળે છે
For Private And Personal Use Only