________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યશે!દા મહાદેવીએ પ્રભુને કરેલુ ક્ષેધન
૪૦૩
છે. તેઓએ આાપ તીર્થંકર ઈશ્ર્વરાવતાર ભુની પ્રસૂતિગૃહ વગેરે રચી ભક્તિ કરેલી.
શરીરના બરડામાં જે મેરુદંડ છે તે મૈરુપવ ત છે. મનની સાત્ત્વિક ક્તિએ તે છપ્પન કુમારિકાએ છે. નાભિપ્રદેશના ભાગ તે મનુષ્યલ!ક છે અને નાભિથી ઉપર હૃદયક્રમથી આરભી બ્રહ્મરન્દ્ર પ્રદેશ સુધીના ભાગમાં પિંડના ખાર કેલેક, નવ ગ્રેવેયક અને મસ્તકના ભાગમાં પાંચ અનુત્તર વિમાન છે. બ્રહ્મરન્દ્રના ઉપરના ભાગ સર્વથા પ્રકારે સિદ્ધ થવાની સિદ્ધશિલા છે. નાભિથી નીચેના ભાગેામાં ભવનપતિ દેવા, વ્યંતર-વાæવ્યતર દેવા, કે જે અધ્યવસાયે રૂપ છે, તે રહે છે અને તેની નીચે સાત નરકસ્થાન છે. નાભિપ્રદેશરૂપ મનુષ્યલાકમાં આપને જન્મતાંની સાથે શુભ અને ઉચ્ચ ભાવે રૂપ ઇન્દ્રો આપને મેરુદંડના મેરુપત પર—સુષુમ્બ્રા નાડીના મેરુદંડરૂપ ચેરુપર્યંત પર લઈ જાય છે ને ત્યાં આપને પવિત્ર વિચારરૂપ જળના અભિષેકથી નવરાવે છે. જ્યારે મેરુપર્વતને આત્મ શક્તિખળે કપાવ્યો ધૃત્ય દ્વિ અધ્યાત્મસૃષ્ટિમાં આપ મહાવીરપ્રભુએ એ પ્રમાણે આત્મબળે ઇન્દ્રોને પેાતાની પ્રભુતાના ખ્યાલ કરાબ્યા. તેથી સ્થૂળ મંત્રમાં અને અધ્યાત્મ માં આપ સમાન ફાઈ મહાપ્રભુ મહાવાં દેવ નથી. પેાતાની એકી શકેત છે તેવી સવ જીવમાં તિરાભાવે રહેલી શકિતનું ભાન કરાવી સને આપ એકસર શુદ્ધાત્મરસરૂપ કરવા પ્રતિબંધ દો છો એ કંઈ સામાન્ય વાત નથી. આપની આવી મહાવીર પ્રભુતાથી સર્વ વિશ્વમાં મહાથી? પ્રભુતાને રસ રેડાયેા છે અને રેડારો. તેથી આપે સવ વિશ્વમાં નવીન વીરમય શકિતને પ્રવાહે વાગ્યે છે. તેમાં વિશ્વના સર્વ જીવે પવિત્ર વીર થાય છે અને થશે. તે અનત શકિતઓના પ્રવાહને લાભ લેવાને સર્વ જીવ એકસરખા હકદાર છે.
પ્રિય પ્રભો મહાવીર દેવ ! આપે વૈી અને સશક્તિજનની શ્રી ત્રિશલાના ઉદરમાં જન્મ લીધે, આપ છ માસથી અધિકના થયા ત્યારે આપના મનમાં માતૃભક્તિથી એવા સંકલ્પ સ્ફુર્યો કે
For Private And Personal Use Only