________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યશાલા મહાદેવીએ પ્રભુને કરેલુ મેધન ૩૯૯
આપ જે વખતે વૈદેહી અન્તરાત્મશક્તિસ્વરૂપવાળી ત્રિશલા દેવીના ગંમાં પરમાત્મરૂપે અવતર્યાં હતા તે વખતે શ્રી ત્રિશલા માતાને ઇન્દ્રાણીનાં કુંડલા પહેરવાના સાતમા માસે મનેરથ થયે હતા. ગુણાનુરાગશ્રવણશૃંગારરૂપ તે કુંડલા હતાં. ઇન્દ્રને આ બાબતની જાણુ થઈ. તેણે ઇન્દ્રાણીનાં કું ડલેાનુ દાન કરવાનું કહ્યું. પરંતુ આપે ગલ'માં રહ્યા છતાં તે વાત માની નહીં. જિન બનીને કુંડલા લેવાં, પણ ટ્વીન ખનીને કુંડલા લેવા એ ભિક્ષુકનુ કાર્ય છે, પરંતુ પ્રભુનું કાર્ય નથી. આપે ઇન્દ્ર અને ઇન્દ્રાણીના દેવાના સૈન્ય સાથે યુદ્ધ યુ" અને ઇન્દ્ર-ઇન્દ્રાણીના પરાજય કરી કુંડલેા લીધાં અને માતાને પહેરાવ્યાં. સ્વાશ્રયશક્તિ એ જ આપ મહાવીર પ્રભુ છો.
જે કાળે અને જે ક્ષેત્રે જે જે શક્તિએ અને ગુણેાની પ્રવૃત્તિઓની દેશ, સંઘ, ૨યાસ્ક્રિને જરૂર છે તે કાળે અને તે ક્ષેત્રે આપને તે શક્તિરૂપ નીને તે ભાવે જે સેવે છે તે કાળદેશાનુસારે મહાવીર થાય છે. દયા, સત્ય, પ્રેમ, ઔદાય, શૂરત્વ, પરાક્રમ, નીતિ, દાન, ક્ષમા, સરલતા, નિલેĪભતા વગેરે ગુણા પૈકી જે કાળે જેના ઉપચેગની જરૂર છે તેમ જે સમજી, તે ગુણને સાધનરૂપ સમજી, સ્વપાર્થે તેના ઉપયેગ કરે છે તે જ પ્રભુમહાવીરપદ પામે છે અને વિશ્વના ને આપવરૂપ બનાવી શકે છે.
દુષ્ટ શત્રુઓનો નાશ કરવા તે આપની રાક્તિ છે, સદ્ ગુણેનુ અને સદાચારનું પાલન કરવું તે ની વેણુશક્તિ છે. સર્વ ધર્મ શક્તિ એન સૃષ્ટિઓની ઉત્પત્તિ કરવી તે માપની બ્રહ્માશક્તિ છે. વ્યાપ અનત જીવનમય પ્રભુ છો.
સિંધુ દેશના મહાપ્રતાપી સમરવીર રાજાની પુત્રી અને ઉદયનની હું ભગિની છું. મારી માતા મહાદેવી છે. ગુણુસમુદ્ર એ જ અધ્યાત્મસૃષ્ટિમાં સિ...દેશ છે. સમર અર્થાત્ યુદ્ધમાં વીર અર્થાત્ વિવેકજ્ઞાન તે જ સમસ્ત્રી નૃપ છે અને તેની પુત્રી યશેાદા અર્થાત્ મેહરૂપ શત્રુસૈન્યની સાથે યુદ્ધ કરવાથી મળેલી આત્માની ન હું
For Private And Personal Use Only