________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લી
ત્યાગ-સંયમનું સ્વરૂપ અપેક્ષાએ આત્મા ભાવરૂપ છે. તેનાથી પુદ્ગલ દ્રવ્ય અપેક્ષાએ અસત છે. તેને ઉત્પાદ થતો નથી. આત્માની અસ્તિતાએ સર્વ વિશ્વનું અસ્તિત્વ જણાય છે. આત્મા ન હોય તો જડ પદાર્થોનું છતાપણું જણાતું નથી. માટે આત્મા સર્વ વિશ્વમાં શ્રેષ્ઠ કર્તા, હર્તા તથા અકર્તા છે.
કાચમાં પ્રતિબિંબિત થયેલી અનેક વસ્તુઓ જેમ કાચ કે આરી સારૂપ નથી, તેમ આત્મામાં ભાસતી અનેક જડ વસ્તુઓ આત્મારૂપ નથી. એ જ રીતે મેહથી મનાયેલી જે જે જડ વસ્તુઓ પિતાની લાગે છે તે પિતાની નથી.
આત્મા એ જ સત્તાવ્યક્તિથી મહાવીર છે. તે સર્વ વિશ્વને ઉપગ કરે છે તથા વિશ્વના પદાર્થોને કર્તાહર્તા બને છે, પરંતુ ત્રણ ગુણવાળી પ્રકૃતિથી પર થતાં એ વિશ્વને કર્તાહર્તા રહેતો નથી. પ્રકૃતિ સહિત બ્રહ્મમહાવીર સબલ બ્રમહાવીર રૂપ છે અને પ્રકૃતિને આરોપ એટલે કે તેને અધ્યાત ટળતાં શુદ્ધ બ્રહ્મા મહાવીર છે.
આત્મમહાવીરની સત્તામાં સર્વ વિશ્વસત્તાન અંતર્ભાવ થાય છે. સંગ્રહનય સત્તાદષ્ટિએ સર્વ દ્રવ્ય સંત છે. ચૈતન્યસત્તાદષ્ટિએ સર્વેમાં આત્માઓ ચિંતન્યસત્તારૂપ છે. તે અપેક્ષાએ સત્તાથી વ્યક્તિ રૂપ અનેક આત્માએ એકાત્મરૂપ છે. નૈગમનયની ઔપચારિક દષ્ટિએ તથા વ્યવહારનયની ઔપચારિક દષ્ટિએ જડ-ચેતન મિશ્ર વિશ્વના પર્યાયેના કર્તાહર્તા આત્મા મહાવીર છે અને શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ, આરેપિતથી ભિન્ન અનૌપચારિક સદ્ભૂતદષ્ટિએ, ભાવે, ઔપચારિક નયથી ભિન્ન રીતિએ અન્યથા íરૂપ આત્મમહાવીર પ્રભુ છે. એમ પરસ્પર ભિન્ન પુદ્ગલપ્રકૃતિભાવે અને આત્મામાં આરેપિત અને અનારોપિત કર્તાપણું અને અકર્તાપણું જે મારામાં જાણે છે તે સમ્યજ્ઞાની ભક્ત બને છે. તે કદાપિ ધર્મમાર્ગથી જ થતો નથી. તે ક્ષણમાં શુદ્ધાત્મમહાવીર પ્રભુપદ પામે છે.
સત્તા અને વ્યક્તિથી જે મને જાણે છે તે સર્વ વિશ્વને જાણે
For Private And Personal Use Only