________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
અધ્યાત્મ મહાવીર
મારી સન્મુખ સર્વ પ્રકારે, સર્વ દિશાએથી, બાહ્યથી તથા અંતરથી આવતા જાય છે. મારા માટે જેઓ અનેક પ્રકારનાં દુખે સહે છે તેઓને અવશ્ય તેનું ફળ મળે છે. લેકે મારી તરફ વળીને પછી પાછા ફરવા છતાં પણ છેવટે મારી તરફ જ વળ્યા કરે છે.
શ્રી તથા શ્રી રામે મારી પરબ્રહ્મસત્તાનું ધ્યાન ધરી અન્તરાત્મપદ પ્રાપ્ત કર્યું હતું અને તેઓએ જૈનધર્મને પ્રચાર કર્યો હતે. શ્રી રમે મારી પરબ્રહ્મસત્તાનું ધ્યાન ધર્યું હતું અને બ્રહ્મસત્તારૂપ મહાવીર પ્રભુમાં એક ચિદાનંદસ્વરૂપે પરિણમ્યા હતા. તેથી તે પરબ્રહ્મ વ્યક્તિરૂપ બન્યા હતા. એમ પૂર્વે અનંત ષિમુનિએ મારી સત્તાનું ધ્યાન ધરી મુક્ત અને સિદ્ધ થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે એમ નિશ્ચય જાણુ.
પુલ સાકાર દ્રવ્ય છે. તેના પર્યાનાં સર્વ શરીરે બને છે. અનંત જીવોએ અનંતી વાર અનંત પુદ્ગલપર્યાયોને અનેક અનંત શરીરરૂપે પરિણુમાવ્યા. માટીમાંથી અનેક પર્યાય પદાર્થો બનાવેલા. તે પાછા માટીમાં મળી જાય છે, તેમ પુદ્ગલ દ્રવ્યમાંથી પર્યાયરૂપે ઊઠેલાં સર્વ શરીરે, કન્સેન્દ્રિયે, દ્રવ્ય મન વગેરે સ્થળ કે સૂક્ષ્મ સાકાર પદાર્થો પુનઃ પુનઃ ઉત્પાદ અને વ્યય પામીને પુદ્ગલ દ્રવ્યમાં શમી જાય છે. પુદ્ગલ દ્રવ્યના પર્યાયને વસ્તુતઃ પુદ્ગલ દ્રવ્ય ઉપાદાન પણ બનાવે છે અને વિસાવે છે અને મૂળ દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ઔપચારિક નયદષ્ટિએ શરીરાદિ અને કર્મ વગેરે પુદ્ગલ પર્યાનો કર્તાહર્તા આભા છે. શરીર ભાવ કર્મપ્રકૃતિના ઉપચારે આત્મા પિડસુષ્ટિને કર્તાહર્તા છે. સર્વાત્મસંઘરૂપ વૈરાટ આમાં અપેક્ષાએ સર્વ વિશ્વનો કર્તાહર્તા છે. પુદ્ગલની લીલાષ્ટિ પુદ્ગલમાં વિશ્રામ પામે છે. તેને વસ્તુતઃ આત્મા સંબંધી નથી અને તેથી તેને કર્તાહર્તા વસ્તુતઃ આભમહાવીર નથી. તેથી આત્માની અપેક્ષાએ સ્થૂળ-સૂમ પુદ્ગલવિશ્વ અસત્ છે. આત્માની અપેક્ષાએ અસત્ જડ વિશ્વથી આત્મારૂપ ભાવ થતું નથી અને આત્માની
For Private And Personal Use Only