________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ સંયમસ્વર૫ સરળત ધારણ કરવામાં અનેક વાર્થોને ત્યાગ કરવો પડે છે. નામરૂપના મેહશી મર્યા વિના સરળતાની પ્રાપ્તિ થતી નથી. જેમ
સ્મ આલેદાનભાવ વધતું જાય છે તેમ તેમ સરળતા વધતી જાય છે, અને તેથી મનમાં રહેલી અનેક પ્રકારની પાપવૃત્તિઓને નાશ થાય છે. જ્યાં સરળતા છે ત્યાં પ્રકૃતિના ગુણેની અને દાની બ્રાન્તિ વિલય પામે છે. સરળ મનુષ્યને દુનિયાના અભિપ્રાયની જરૂર રહેતી નથી. ફક્ત તે મારી પ્રસન્નતા તરફ જુએ છે. જે જે સરળ બને છે તે અન્ય મનુષ્યને માન, પૂજા, સ્વાર્થ, દીતિ, ધન, લેભાદિ કારણે છેતરતા નથી. પિતાની પ્રામાણિકતા વડે તણની બંપડીમાં તે સર્વાર્થસિદ્ધ વિમાનના સુખ કરતાં અનંતગુણ સુખ ભોગવે છે.
દંભ વડે ઈન્દ્રની પદવી, માન, પૂજા, સુખ મળતું હોય તે તેને મારે ભક્ત ધિક્કારે છે. અસુર, દૈત્ય, મનુષ્યોને તે આર્જવ વડે વશ કરે છે. સાચી સરળતા પામીને મારા ભક્તો ધર્મયુદ્ધમાં શત્રુઓની સામા થાય છે. જ્યાં સરળતા છે ત્યાં મારી શ્રદ્ધાપ્રીતિની પૂર્ણતા છે. સરળ ભક્ત મહાત્માઓને ઇન્દ્રો પૂજે છે. તેઓ વિશ્વમાં ભાવ છે. નિભી મનુષ્યો દેવી હોય છે તે પણ તેઓ અપકલમાં મુક્તિપદને પામે છે. નિભી મનુષ્યમાં વિશ્વાસ અને. શુદ્ધ પ્રેમ હોય છે.
- ત્યાગમાર્ગમાં ક વૃત્તિઓ અને અધર્મે પાપકર્મોને ત્યાગ કરવામાં જુતાની કે મૃદુતા(નિરહંકારપણુ)ની પણ જરૂર છે માનથી વિનયને નાશ થાય છે. માનથી જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. માનથી વિવેકબુદ્ધિને નાશ થાય છે. અહંકારથી ઉત્તમ મહાત્માઓની સેવા થઈ શકતી નથી. અહંકારથી મનમાં અક્કડભાવ રહે છે અને તેથી પિતાના કરતાં અન્ય શ્રેષ્ટ લાગતા નથી. વિદ્યાના અહંકારથી શારજડ કે વિદ્યાજડ થયેલા લેકે આત્માની શુદ્ધતાને પામી શકતાં નથી. દુર્યોધને અહંકારથી કટ કરી પાંડવેનો નાશ કરવા
For Private And Personal Use Only