________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪s
અધ્યાત્મ મહાવીર મળે અગર જલ આદિ ન મળે અને તેથી શરીર મલવાળું થાય તે તેથી મનમાં ઓછું લાવવું નહીં.
મારા પર શ્રદ્ધા અને પ્રેમ મૂક્યા બાદ અનેક પ્રતિકૂલ સંગમાંથી પસાર થતાં આત્માની શુદ્ધિ થાય છે. તેમાં કંઈ ગુપ્ત રહસ્ય છે, એમ સમજી સંયમમાર્ગમાં મેરુ પેઠે સ્થિર અને ધીર રહેવું. સંયમમાર્ગમાં વિચરતાં અનેક પ્રકારે પ્રજ્ઞા ખીલી ઊઠે છે. તેથી પોતાના કરતાં અન્ય મનુષ્યમાં અ૫ જ્ઞાન દેખી અને પોતાનામાં પ્રજ્ઞાન સાગર દેખી બુદ્ધિને અહંકાર થતે વારવાથી આત્મામાં સર્વજ્ઞપણું ખીલે છે. પ્રજ્ઞાને મદ કરવાથી જ્ઞાન ઉપર આવરણ આવે છે અને આગળનાં જ્ઞાને પ્રગટતાં નથી.
મારા ભક્તોએ પ્રજ્ઞામદ ન કરે.
શ્રીમતી યશદાદેવી ! જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ અનેક ગુપ્ત રહસ્ય ખુલ્લાં થાય છે. જે ગુણે વડે લાયક બને છે તેનામાં જ્ઞાન ખીલતું જાય છે. એક મુનિને અવધિજ્ઞાન થયું. તેથી દેવલોકમાં ઈન્દ્રની સાથે ઇન્દ્રાણુઓએ કરેલે હાસ્યલેશ દેખાયો. એક ઈન્દ્રાણીએ ઈન્દ્રના કપાળમાં લાત મારી તેથી મનિ તે બનાવ દેખી હસી પડ્યા. એથી એ પરિણામ આવ્યું કે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે પર આવરણ આવ્યું. પરિણામે દેવલેક વગેરે દેખાતી વસ્તુઓ બંધ થઈ. માટે અહંકારત્યાગ, લઘુતા, ગંભીરતા, સમભાવ વગેરેથી ગ્યતા આવતાં ઉપરનાં ઉચ્ચ જ્ઞાનેના પ્રકાશ થાય છે. દૂરની કે પાસેની સર્વ વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છતાં સમભાવ કાયમ રહે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. મારા ભક્તોએ અજ્ઞતાથી મૂંઝાવું ન જોઈએ. અજ્ઞાન
જ્યારે ત્યારે પણ મારામાં સંયમ કરવાથી ટળ્યા વિના રહેવાનું નથી, એવા પૂર્ણ વિશ્વાસથી ત્યાગ અને સંયમમાં પ્રવર્તતું. "ક્ષમગુણ :
મારા ગુણ ભક્તોનો વિનાશ કરનાર એ સ૨ જ્ઞાનને પ.
For Private And Personal Use Only