________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
332
અધ્યાત્મ મહાવીર
કરી શકતા નથી. દેવાને ત્યાગ અને સંયમ દુલ ભ છે. આત્મધમ માં વિચરતાં દેવાંગનાઓને પણ નાકના એક સમાન તુચ્છ ગણુવી, ખાદ્ય લક્ષ્મીને ભૂંડની વિષ્ટા સમાન જાણવી તથા પરીઆને મા સમાન જાણવી. ત્યાગમાગ માં વિચરનારાઓએ મનમાં કેઈપણુ પૌદ્ગલિક વસ્તુની મમતા રાખવી નહી અને જૈન સંઘ અને ધર્માર્થ' પૌદ્ગલિક વસ્તુઓને ત્યાગ કરતાં અત્યંત નિર્દેમ અનવુ" જોઈએ. ત્યાગ અને સચમયમમાં વિચરતાં ગમે તેવુ સૂતુ સ્થાન મળે તે પણ મારુ સ્મરણ કરીને સૂઈ રહેવું. દુષ્ટ લેાકેાનાં આક્રોશા, ગાળે, તિરસ્કારને પણ સમભાવથી સહેવાં અને ગ્રામ્ય એવા ઉપાયા લેવા. ત્યાગ અને સંવરભાવમાં રહેતાં કદાપિ અનિ વાયું વધને પ્રસંગ આવી પડે તે તે 'ધક મુનિના શિષ્યાની પેઠે સહન કરવા. શ્રીકૃષ્ણના લઘુ બધુ ગજસુકુમાલની પેઠે મરશેપસર્ગ પણ ઉત્સર્ગભાવે સહન કરવે, પણ આત્મધર્મ'થી ભ્રષ્ટ ન થવું. જેએ સહન કરવાને અશક્ત હૈાય તેઓએ ઉપસ અને પરિષદ્ધ કરનારાઓના સામે ઊભા રહી દેહરક્ષણના ઉપાયેાને લેવા. સ` પ્રકારના લેાકેા ત્યાગ અને સયમમાગ માં એકસરખા હતા નથી. તેથી તેએ જેમ ઘટે તેમ વી શકે છે. તેઓ શુદ્ધ બુદ્ધિની મુખ્યતાએ સ્વતંત્રપણે વર્તે તેમાં મારી આજ્ઞા છે. ફક્ત આત્માની શુદ્ધતાના ઉપાય ન ભુલાવા જોઈ એ. ત્યાગીઓએ દેહાદની રક્ષાથે અન્યની યાચના કરવી તેમાં અપમાન થયેલુ ન ગણવું અને તેમાં લજજા પણ ને ધારણ કરવી. સયમમાર્ગીમાં વિચરતાં અને લેાકેાને ધમા માં લાવતાં અજ્ઞાની લેાકેા અપમાન કરે તેથી મેં આવુ નહીં. તેમનું બુરું કરવુ નહી., પણ તેઓને ધમી બનાવવા ઘટે તે ઉપાયે લેવા.
વિશ્વના લાકે પર અનેક પ્રકારના ઉપકારા કરવા. ચૈાગનાં આઠે અંગેનુ લેાકાને ાન આપવુ. અનેક પ્રકારનાં આસને અને પ્રાણાયામથી શારીરિક આગ્ય અને મળની વૃદ્ધિ કરવી. ચેગને,
For Private And Personal Use Only