________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગમયમનું સ્વરૂપ
૩૩૭
આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે દેવકુત, મનુષ્યકૃત અને તિય ́ચકૃત અનેક સાનુકૂલ તથા પ્રતિકૂલ ઉપસર્ગાના પ્રતિકાર કરવાની શક્તિ હૈાવા છતાં તે સહુવા. અશક્તો ઉપસર્ગ સહુવાના અધિકારી નથી, પણ શક્તિમત્તે ઉપસગ સહુવાના અધિકારી છે. આત્માની શક્તિઓની વૃદ્ધિ માટે અને અન્યોને હાનિ ન પહોંચાડવા માટે ઉપસગેર્યાં સહુવા. દેવે કદાપિ ધર્મ અને સંયમથી ચળાવવા માટે ઉપસર્ગો દ્વારા પરીક્ષા કરે અગર. ખાસ ધમ થી ચલાવવા પ્રયત્ન કરી અનેક પ્રકારની વિપત્તિઓમાં નાખે તેપણ સચમધૂમથી ભ્રષ્ટ ન થવું, અને દેહ અને પ્રાણના વિચાગરૂપ મૃત્યુને પણ અમૃત સમું ગણી ભેટવા તત્પર થવુ. રાજાએ, ગણેા અને ઉપરીઓના ઉપસર્ગ'થી પણ કદાપિ સંચમુ. અને ત્યાગધમ થી ચલિત ન થતાં દેવ અને રાજાઓને પણ આાત્મસયમનું શિક્ષણ આપવા તત્પર રહેવું, સત્ય, સયમ અને ત્યાગમાગમાં વિચરતાં પ્રતિકૂલ મનુષ્ય અનેક ઉપસર્ગી કરે તે વખતે અધ્યાત્મખળથી મનની સમાનતા જાળવવી અને ક્રુત વ્યકમ થી ભ્રષ્ટ ન થવું, તિય ચાના ઉપસર્ગે↑ સહન કરીને સંયમમાં આગળ વધવું' અને તિય ચાને વિવેકયુક્તિથી તાબે કરવાં. અધી એના બળથી ડરી જઈને આત્મખળની શ્રદ્ધાથી ચલાયમાન ન થવુ' અને અધમીએને આત્મબળની શ્રદ્ધાના ખ્યાલ આપવા. દુષ્ટ પાપીઓને દુષ્ટતાથી વિમુખ એવા સામા ચેાગ્ય ઉપાયે લેવામાં અધીર ન મનવું. ધર્મ, દેશ, સંઘાદિના પરમાથે ક્ષુધા, તૃષા, ઉષ્ણુતા, ઠંડક, ડાંસ, નિČત્વ વગેરે પરિષùાને સહન કરવાના પ્રસંગે અંશ માત્ર સૈન્ય, ચેક કે ગ્લાનિભાવ ધારણ કરવેા નહી. વિશ્વના લેાકેાના કલ્યાણાર્થે ત્યાગ અને સયમરૂપ સવરભાવમાં વિચરતાં અનેક પરિષહે। સહન કરવામાં જેટલું આત્મખલ ફારવાય તેટલું ફારવવુ" અને તેવા પ્રસ`ગને ઉત્સવ સમાન માનવે
ત્યાગ અને સમાગમાં કાયર અને નપુંસકેગાન
For Private And Personal Use Only