________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ૫. નંદિવર્ધનઃ વિવેકરૂપ ૬. યશોદાવી : શુદ્ધ પરિણતિરૂપ ૭. ઇન્દો, ઇન્દ્રાણીઓ, દેવ, દેવીએ-સાત્વિક વૃત્તિઓરૂપ ૮. આત્મ પ્રભુનું બાહ્ય મહાવીર સ્વરૂપ તે કર્મોદયિક ભાવરૂપ ૯. ઉપશમ, ક્ષપશમ ને ક્ષાયિક ભાવ તે પ્રભુનું આધ્યા
ત્મિક મહાવીર સ્વરૂપ અને તેમની શક્તિઓ જાણવી. ૧૦. વપરૂપ ભારત ક્ષેત્ર છે, તેમાં કર્મોદયથી આત્મપ્રભુને
અવતાર જાણવો.
વ્યવહાર નય અને નિશ્ચય નયથી પ્રભુ મહાવીરનું જીવન. જેઓ શ્રવણ કરશે, કરાવશે અને શ્રવણ કરનારાઓની અનુ. મદના કરશે તેઓ અવશ્ય અંતરાત્મા મહાવીરપદને પામી સિદ્ધ બુદ્ધ થશે ને મુક્તિને વરશે.
For Private And Personal Use Only