________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય આધ
૫૩
કરવા એ તી સેવા છે. આત્માએ જ વસ્તુતઃ અનંતજ્ઞાનાદિ ગુણપર્યાયરૂપ તીથ છે. શુદ્ધ પરબ્રહ્મ મહાવીર આત્મા સતી રાજ છે. છે. એની પ્રાપ્તિથી સ તીર્થોનુ' ઔપચારિક તથા અનૌપચારિક
દૃષ્ટિએ જ્ઞાન થાય છે.
જીવતાં શરીરોમાં રહેલા આત્માએ ગુરુ, દેવ અને તીરૂપ છે. જ્ઞાની ગુરુએ પ્રત્યક્ષ ફળદાતા મહાતીર્થો છે. ભૂતકાળમાં થઈ ગયેલા દેવ અને ગુરુએ કરતાં વમાનમાં વંતા દેવ અને ગુરુરૂપ તીની સેવા કરવામાં અનંતગુણી આત્મવિશુદ્ધિ છે. ગુરુ અને દેવની સેવા કરવામાં સતીઓની સેવાનુ ફળ થાય છે.
તથા.
નિમિત્તતી અને ઉપાદાનતી, વ્યવહારતીથ નિશ્ચયતી, સદૃદ્ભુત આત્મતી અને અસદ્ભૂત જડપુણ્યાદિ તીનુ જ્ઞાન મે... અનેક ઋષિઓને તથા નંદિવર્ધન, શ્વેતરૂપા, સત્યરૂપા, પ્રિયદર્શના વગેરેને આપ્યું છે અને તમને આપુ છુ.
સત્યજ્ઞાન અને ઉપાધિરહિત વિશુદ્ધાનંદની પ્રાપ્તિ એ જ સત્ય સદ્ભૂત તીથ છે અને તેને તીથ કરેા પ્રકાશ કરે છે. સ વિશ્વની સાથે મૈત્રીભાવ ધારણ કરવે। તે મૈત્રીતી છે.
સર્વ વિશ્વ પર કરુણાભાવ ધારણ કરવા તે કરુણાતી છે. વિશ્વના સર્વ જીવામાં ગુણુ જોવા તે ગુણુદૃષ્ટિતીથ છે. વિશ્વના સર્વ જીવા પર આત્મદૃષ્ટિ ધારવી તે આત્મદૃષ્ટિતીથ છે. દુગુ ણાને જીતવા, વિકારાને જીતવા, દુ ણુરૂપ વિકારવાસનાવાળા મનને વશ કરવુ' તે જૈનતી છે.
સમ્યકત્વની પ્રાપ્તિ થાય એવા સર્વ ઉપાચાને સેવવા તે સમ્યકત્વતીર્થની સેવા-યાત્રા છે:
સમાજની સેવા કરવી તે સમાજતી સેવા છે.
નાસ્તિક કુતીઅન માસ્તિક સુતીથ કરવાની પ્રવૃત્તિમાં જ્ઞાનીએ
For Private And Personal Use Only