________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
સર્વસામાન્ય આધ
કરા અને તેમને સુધરવાની તક આપે. સારા થાએ એટલે તમે બીજાઓને સારા કરી શકશે.
વિવેક :
ધન, સત્તા, રૂપ અને વિષયના મેહથી પરસ્પર ચેાજેલે સ ંબંધ સુખશાંતિ આપી શકતેા નથી. ધન, સત્તા, રૂપની આસક્તિથી ઉત્તરાત્તર દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે. કમ થી ચેાજાયેલા સ’બધામાં હે શાકથી મુક્ત રહેા. ગુફામાં, નિજનસ્થાનમાં પણ પૂર્વભવનાં ક્રર્મા ઉદયમાં આવીને જીવાને સુખદુઃખરૂપ ફળ આપે છે. પુરુષાથ કે બુદ્ધિબળને હટાવીને પૂ`ભવનાં કર્માં ઉદયમાં આવી અઘટિત ઘટનાઓને ઊભી કરે છે.
દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ એમ તડકા-છાયાની પેઠે કર્મની લીલાનું ચક્ર ફર્યા કરે છે. ચકડાલની પેઠે જીવેાને ક્રમ ઊંચનીચ દશામાં ફેરવ્યા કરે છે. શુભ કમે યથી કેાઈ સુખી થાય છે અને કાઈ અશુભ કમેહૃદયથી દુઃખી થાય છે. મનુષ્યે કઈ ચિંતવે છે અને કર્માં કંઈ કરે છે. શુભાશુભ કમના ઉદયેાને જેએ સમભાવે ભગવે છે તે જ્ઞાની છે. શુભ કર્મના ઉદયથી પ્રીતિ મળે છે અને અશુભ કર્મના ઉદયથી અપકીતિ થાય છે,
વિશ્વમાં અનતી વખત દેહા અને નામેા બદલતા આત્મા હાલ જે દેહ અને નામને ધારણ કરે છે તે દેહ, રૂપ અને નામ પણ થોડા વખત માટે છે. માટે ભવ્યાત્માએ ! કમની ઘંટીમાં દાણાની પેઠે કાળ (યમરાજા) જીવાને દળ્યા કરે છે તેમાં તમે દળાઈ ન જાએ. કીર્તિ અને અપકીર્તિ તે પુદ્ગલપર્યાય છે. તેનાથી તમે ભિન્ન છે. માટે અનંત જીવનમય આત્માને ભૂલી નામરૂપની કીર્તિમાં આસક્ત ન થાએ. કર્મીને ઉદય ભાગળ્યા વિના કાઈ ના છૂટકે નથી. દેહાધ્યાસથી તમે સત્યધમ કરવામાં મેહ ન પામે. એક નાની સરખી ઝૂંપડીમાં જ્ઞાની મનુષ્ય જેટલાં શાંતિ અને સુખ ભાગવી શકે છે તેટલાં શાન્તિ અને સુખ ચક્રવતી પણ અજ્ઞાની
For Private And Personal Use Only